________________
પ્રવચનસારાદ્વાર
પરંતુ અનાકાર પ્રત્યાખ્યાનમાં પણ અનાભાગ અને સહસાકાર-આ એ આગારા કહેલાં છે. કારણ કે અનાભાગ એટલે અજ્ઞાનથી કે સહસાકારથી એટલે આકૂળતાથી ઘાસ વિગેરે મેાંઢામાં કાઈ રીતે પડી જાય કે તે નખાઈ જાય માટે આ બે આગારા નિરાગારપચ્ચક્ખાણમાં હોવા છતાં પણ ખાકીનાં મહત્તરાગારેણું વિગેરે. આગારો રહિત હાવાથી ૧. નિરાગારપચ્ચક્ખાણ કહેવાય. (૧૯૫-૧૯૬)
૮૬
પ્રશ્ન:-આ અનાગાર પચ્ચક્ખાણ કયારે કરાય ?
ઉત્તર ઃ—જયારે વરસાદ ન પડવાના કારણે દુકાળ પડવાથી ફરવા છતાં પણ ભિક્ષા. ન મળે ત્યારે આ પચ્ચક્ખાણથી અનશન કરી શરીરના ત્યાગ કરે.
જેનાથી આ શરીર ચાલે તે વૃત્તિ એટલે ભિક્ષા. તેના માટે જ*ગલ સમાન વૃત્તિ તે કાંતારવૃત્તિ, એટલે જેમ જંગલમાં ફરવા છતાં પણ ભિક્ષા ન મળે, તેમ સિણવલ્િ વિગેરેમાં સ્વભાવથી બ્રાહ્મણ વિગેરે અદાતાએથી ભરેલ કે શાસનદ્વેષીઓવાળા ગામમાં ફરવા છતાં પણ ભિક્ષા ન મળે, તે આ પચ્ચક્ખાણુ કરે તથા વૈદ્ય વિગેરેથી અસાધ્ય ગાઢતર રાગ થયા હાય, ત્યારે આ પચ્ચક્ખાણ લે. આદિ શબ્દથી સિંહના બચ્ચા વિગેરે દ્વારા આપત્તિ ઉભી થઈ હોય ત્યારે આ અનાકાર પચ્ચક્ખાણ કરે.
दत्ती व कवलेहि व धरेहिं भिक्खाहिं अव दव्वेहिं । जो भत्तपरिच्चायं करेइ परिमाण कडमेयं ॥ १९७ ॥
દત્તિ, કાળીયા, ઘર, ભિક્ષા અને દ્રવ્યનાં પરિમાણ વડે જે ભેાજનના ત્યાગ કરાય, તે પરિમાણુ કૃત છે.
દત્તિ એટલે હાથ કે થાળી વિગેરેમાંથી અખ`ડધારાએ જે ભિક્ષા પડે તે વ્રુત્તિ કહેવાય. જો ધાર તૂટે તેા ખીજી દૃત્તિ ગણાય. એક કણ પણ જુદો પડે તે પણ જુદી વ્રુત્તિ ગણાય.
કુડાના ઇંડા જેટલા બંધાયેલા ખેારાકના જે પિંડ તે કાળીયા કહેવાય છે અથવા તા માઢાને વિકૃત કર્યા વિના જેટલા આહાર ગ્રહણ કરી શકાય તેટલા પ્રમાણના કાળીયા હાય છે.
પુરુષના બત્રીસ કાળીયા પ્રમાણુ અને સ્ત્રીનેા અઠ્ઠાવીસ કાળીયા પ્રમાણ ખારાક છે. આટલા આહારનું પ્રમાણ સ્ત્રી-પુરુષને પૂરતું છે. આથી ન્યૂન કરે તે ઊાદરી તપ અને અધિક લે તે વધુ પડતા ગણાય.
તેથી એક, બે, ત્રણ વિગેરે ઇત્તિનું પરિમાણુ, એ થી એકત્રીસ કાળીયા સુધી પુરુષને અને સ્ત્રીને સત્તાવીસ કાળીયા સુધીનુ' જે પરિમાણુ, એક, બે, ત્રણ વિગેરે ઘરામાંથી ભિક્ષા લેવાનું પરિમાણુ, ગૃહસ્થા વડે અપાતી સંસૃષ્ટ વિગેરે ભિક્ષાનું પરિમાણુ,