________________
( ૭૦ )
ઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
વીરપ્રભુ એ મહર્ષિએ આદરથી આણેલા ભક્ત પાનાદિકને અંગીકાર કરતા હતા. કેટલાક મૂઢ પુરૂષષ એમ કહે છે કે “ કેવળી ભાજન કરતા નથી ” તે સાચું નથી, કારણ કે ભાજન વિના દેહ રહી શકતા નથી.
“ જેએ પેાતાના અનંત ખલથી પૃથ્વીપીઠને છત્રાકાર અને મેને રૂપ અનાવવા શક્તિવ ́ત છે. તે શ્રી જિનેશ્વરા ભેાજન વિના પેાતાના દેહને ધારણ ન કરી શકે એમ જે તમારૂં કહેવું છે. તે સાંભલી અમને આશ્ચર્ય થાય છે, છદ્મસ્થાવસ્થામાં શ્રી ઋષભપ્રભુ અને બાહુબલી એક વર્ષ પર્યંત નિરાહાર રહ્યા તા પછી કેવલી શું આડારિવના ન રહી શકે? કયા મનુષ્યને આ તમારૂં વચન હાસ્યકારી નહીં થાય ? અહા ! કેવલીને કવલના અહાર તા ચેાગ્યજ નથી. એ પેાતાના અનંત વીર્ય પણાથી દેહને ધારણ કરે છે. ”
આવેા મૂઢ દિગમ્બરાના અભિપ્રાય છે તે ઠીક નથી. એમ જાણી ગ્રન્થકારે તેના ઉત્તર આપતાં કહ્યું કે “હે મૂઢા ! આ પુદ્ગલમય શરીર નિરંતર ધીમે ધીમે વૃદ્ધિ પામ્યું છે, તેા તે આહાર વિના શી રીતે રહી શકે ? જો કે અનત શક્તિવાલા જિનેશ્વરાનું લેાકેાત્તર અલ હાય તાપણુ તેમનું આારિક શરીર તેા પુદ્ગલમય છે. જેવી રીતે કેવલીપણું છતાં પણ ઉપવેશન, વિશ્રામણ અને ગમન ઇત્યાદિક હાય છે. તેવી રીતે શું આહારનું ગ્રહણ હેાતું નથી. હે દક્ષટા ! અહંતાને ાતિ ક્રમના ક્ષયથી કેવલજ્ઞાન હાય છે. અને તેમને ક્ષુધાદિનું કારણ તેા વેદનીય કર્મ જાણવું. જો કે કેવલીપણું છતાં ક્ષુધા તૃષાદિ હાય છે. તેા પણ દેહધારી એવા અરિતાને તે ક્ષુધાદિ શું નથી હાતું ? વલી શ્રી ઋષભાદિ તિર્થંકરાને જે નિરાહારપણાના કાલ કહ્યો છે પણ તે કાલ કોઇ કારણે હોય એમ જાણવું. કેવલજ્ઞાન તેા દેશે કરીને ન્યૂન એવા ઉત્કૃષ્ટથી પૂર્વ કેાટિ વર્ષ પર્યંત હાય છે તેા તેટલે વખત આહાર વિના દેહ કેમ રહી શકે? તે કારણ માટે કેવળજ્ઞાનીઓને કવલઆહાર કહ્યો છે અને સર્વથા અણુાહાર જીવા તા નીચેની ગાથામાં કહ્યા છે તેટલાજ છે.
fart इमावना केवलिणा समुहया अजोगीअ ॥ सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥ १॥
વિગ્રહ ગતિવાળા, સમુદ્દાત અવસ્થામાં ત્રીજા ચાચા ને પાંચમા સમયમાં સયેાગિ કેવલી અને અયાગિ કેવલી તથા સિદ્ધ ભગવાન એટલા અણુાહારી હાય છે.અને બાકીના સર્વ જીવા આહારી છે.
આ પ્રકારની યુક્તિથી સર્વજ્ઞ દેવાને આહાર લેવામાં વાધેા હાઇ શકતા જ નથી. લેષિ મુનિ શ્રી વીરપ્રભુને માટે આહાર લાવતા. શ્રી વીરપ્રભુ પણ લેાહર્ષિએ આણેલા આહારને નિ:સંશયપણે જમતા આવા કાર્યથી લાષિ સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ કેમ ન ગણાય ? વળી એકજ રાત્રીમાં કાઇ ક્ષુદ્ર દેવતાએ કરેલા બહુ ઉપસ