________________
( ૫ )
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
પણ પતિના ઉપર બહુ અનુરાગને લીધે કેમલ તૃણાદકથી તેને માટે શય્યા ખનાવતી એટલુંજ નહિં પશુ તે પોતાના સ્વામીની આજ્ઞા લઈ દિવસે પાકેલા ઇંગુદી ફૂલ લઇ આવતી ને તેના રાત્રીને વિષે દીવા કરતી. વલી તે પોતાના સુખને માટે બહુ લીલા વનના છાણુથી આશ્રમને લીંપતી અને વારવાર ખાલતી, એ આશ્રમમાં મૂગના બચ્ચાંઓને લાલન પાલન કરતા એવા તે સ્ત્રી પુરૂષ તપ કષ્ટ નહિ જાણુતા છતાં બહુ સમય નિમન કર્યો. ધારિણીને તાપસી દીક્ષા દીધા પહેલાંનેા રહેલા તેમજ સ ંતાષ સુખના દાહઢવાળા ગર્ભ, કોઇ પ્રકારની પીડા કર્યા વિના ત્યાં અનુક્રમે વૃદ્ધિ પામ્યા.
એકદા ધારિણીએ પવિત્ર લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યા અને તેનું નામ વલ્કલચરી પાયું. ધારિણી સૂતીકાના રોગથી મૃત્યુ પામી જેથી તે ખાળક દૈવયોગથી માતા રહિત થયા. પછી સામચંદ્ર તાપસે નિરંતર વનની મહિષીએનુ દુધ પાઇ વૃદ્ધિ પમાડવા માટે તે પુત્ર ધાત્રીને સોંપ્યા. ધાત્રી પણ કેટલેક કાળે દૈવયેાગથી મૃત્યુ પામી જેથી સામચંદ્ર પોતે તે બાળકને દુધ પાવા વિગેરેતુ' કામ કરવા લાગ્યા. અનુક્રમે વૃદ્ધિ પામેલે તે ખાળક વલ્કલચીરિ ચાલવા શીખ્યા, જેથી તે ન્હાના મૃગલાંઓ સાથે વનમાં ક્રીડા કરવા લાગ્યા વનમાંથી આણેલા પવિત્ર ધાન્યની રસાઇ કરી સામચંદ્ર પોતે તે ખાળકને ભાજન કરાવતા. વનનાં ખીજા ફૂલ ફુલ વિગેરેથી પોષણ કરીને સામચન્દ્રે તે ખાલકને પોતાના દુ:સહ તપમાં મદદગાર બનાવ્યેા. પછી ચાવનાવસ્થા પામેલા અને હંમેશાં સર્વ કામ કરવામાં સમર્થ થએલેા એ વલ્કલચીરિ પિતાની ભકિત કરવામાં તત્પર થયા. અંગને ચાંપવું તથા વનમાંથી સ્જિદ લાવી આપવાં ઇત્યાદિ તે સર્વ વ્રતમાં ઉત્તમ એવી પિતૃભકિત કરવા લાગ્યા. આ વલ્કલચીરી વ્રતી જન્મથી આરંભીને બ્રહ્મચારી હતા કારણ કે સ્ક્રીરહિત વનમાં વસતા એવા તેણે સ્ત્રીનું નામ પણ જાણ્યું નહતું.
એકદા પ્રસન્નચંદ્ર રાજાએ વનમાં રહેલા પેાતાના પિતાની અને ધારિણી માતાના ઉત્તરથી ઉત્પન્ન થએલા પેાતાના અધુ વલ્કલચીરીની વાત સાંભળી, તેથી “ એ મ્હારા બંધુ કેવા હશે ? અને તેને મેલાપ મને શી રીતે થાય? ” એમ વિચાર કરતા છતા તેને મલવા માટે અધિક ઉત્સાહ કરવા લાગ્યા. પછી તેણે ચિત્રકારને એલાવીને આજ્ઞા કરી કે “ તમે વનમાં જઇ પિતાના ચરણકમળસહિત ત્યાં નિવાસ કરતા તથા નિર ંતર પિતૃભકિતમાં પરાયણ એવા મ્હારા ન્હાના બંધુનું રૂપ આલેખીને ઝટ અહિ લાવેા. ” પછી ચિત્રકારે “ અમે આપને હુકમ પ્રમાણ કરીએ છીએ. ” એમ કહી સેામચંદ્ર તાપસના નિવાસથી પિયત્ર થએલા વનપ્રત્યે આવ્યા. ત્યા તેઓએ જાણે વિશ્વકર્માની બીજી મૂત્તિ હાયની ? એમ દર્પણુના પ્રતિબિંબની પેઠે તેની ( વલ્કલચીરિની ) યથાર્થ મૂર્ત્તિ આલેખી. પછી તે ચિત્રકારોએ સૃષ્ટિને અમૃત સમાન વલ્કલચીરીનું રૂપ પ્રસન્નચંદ્ર રાજાને દેખાડયું. રાજા ખંધુની મૂર્ત્તિ