________________
પ્રત્યેકબુદ્ધ શ્રીનગાતીનું' ચરિત્ર.
(૪૩) પછી આદરથી તેણીની એકી કાળે ઇચ્છા કરતા એવા તે ત્રણ પુરૂષામાંથી કેાની સાથે તે કન્યા પરણાવવી તે કહે? ” આ પ્રમાણે કહીને પૂર્વના દિવસની પેઠે નિદ્રા આવવાનું કહી રાણી સૂઇ ગઈ. ખીજે દિવસે વાત સાંભળવાની ઇચ્છાથી રાજા ત્યાં આવી ક્રીડાથી શાંત થઈને સુતે છતે દાસીએ આગલા દિવસની અધુરી રહેલી વાત પૂછી એટલે રાણી કનકમંજરીએ કહ્યું કે “કન્યાને જીવાડનારા તેનો પિતા થાય, સાથે જીવતા થયા તે તેણીનો બંધુ, અને જે તેણીને પિંડદાન આપવા પૂર્વક ભસ્મના ઢગલાને સેવતા હતા તે તેણીનો પતિ થાય.
""
।। રૂતિ ચતુથી થા ।
મઢના દાસીના પૂછવાથી રાણીએ કરી વાત કહેવા માંડી કે “ કોઇ એક રાજાએ પેાતાની પ્રિયાને માટે ઉત્તમ રત્નજડન અલંકારો ઘડાવવા માટે સાનીને ખેલાવ્યા. વળી તેણે તે સેનીઓને એક ગુપ્ત ભેાયરામાં કે જ્યાં સૂર્ય તથા ચંદ્રનો ખીલકુલ પ્રકાશ પડતા નહાતા ત્યાં રાખ્યા. તે સાનીએમાં એક એવા ચતુર હતા કે તે પ્રવેશ વખત જાણીને હંમેશાં પેાતાની પાસે દેખરેખ રાખવા બેસતા એવા રાજાના અધિકારી પુરૂષને તે વખત કહી આપતા.” મઢના દાસીએ “ એ શી રીતે જાણુતા ” એમ પૂછ્યું એટલે રાણી, તે વાત ખીજે દિવસે કહેવાનું કહી સૂઇ ગઇ. બીજે દિવસે રાજા વાત સાંભળવાની ઈચ્છાથી આવ્યા અને ક્રીડાને અંતે કપટનિદ્રાથી સુતેા. પચી ઢાસીએ પૂછ્યું એટલે રાણીએ કહ્યું કે “હું મુગ્ધ ! એને રતાંધલાનો રોગ હાવાથી તે રાત્રીના વખતને જાણી શકતા હતા.
66
,,
॥ રૂતિ પંચમી થા ।।
દાસીના પૂછવાથી રાણી ફરીથી વાત કહે છે. “ કાઇ. એક રાજાએ વધ કરવા ચૈાગ્યએ ચારાના વધ નહિ કરતાં છિદ્રરહિત પેટીમાં પૂર્યો અને પછી તે પેટી નદીમાં તણાતી મૂકી. કેટલાક દિવસ ગયા પછી પેટી નદીને કાંઠે નિકલી ગઈ. ત્યાં તેને કાઇ પુરૂષે દીઠી. પેટી ઉઘાડીને તેમાંથી નિકલેલા પુરૂષાને પેલા બ્હાર રહેલા પુરૂષ પૂછ્યું' કે “ તમને આ પેટીમાં રહેતા કેટલા દિવસ થયા ? ” એકે ઉત્તર આપ્યા કે આજે ચેાથેા દિવસ છે. ” મદનાએ “તેણે ચેાથેા દિવસ કેમ જાણ્યા ” એમ પૂછ્યું એટલે રાણીએ તે વાત ખીજા દિવસે કહેવાનું કહ્યું. બીજે દિવસે વાત સાંભળવાની ઈચ્છાથી રાજા ત્યાંજ આધ્યા અને ક્રીડા કરીને કપટનિદ્રાથી સુતેા. પછી દાસીએ અપૂર્ણ રહેલી વાત પૂછી એટલે રાણીએ કહ્યું કે “ એને ચેાથીએ તાવ આવતા હતા તે ઉપરથી તેણે ચેાથેા દિવસ જાણ્યા હતા. ”
33
11 રૂતિ પછીથા ।।
મદનાએ ફરી ખીજી વાત પૂછી એટલે રાણીએ કહ્યું. “ કાઇ એક સ્ત્રી, પેાતાને ત્યાં કાંઇ પ્રસંગ આવવાથી દ્રવ્ય આપીને ઘરાણુ એ કડા લઇ આવી. પછી જેણીને