________________
શ્રી હરિકેશખલ' નામના મુનિવરની કથા.
( ૧૫૯ )
ણવા ? વેદી કઈ સમજવી ? શ્રવ કયા ? કરીષ શું ? કાષ્ટ કયાં ? શાંતિ કઈ ? અને કયા હૈામવડે અગ્નિમાં આહુતિ આપવી ?” મુનિએ કહ્યું “ દીક્ષારૂપ યજ્ઞમાં તપરૂપ અગ્નિ, જીવરૂપ વેદી, ચેાગરૂપ ધ્રુવ છે અને આ શરીરને કરીષ જાણવું. તેમજ કમ રૂપ કાષ્ટ અને સયમયેાગરૂપ શાંતિ જાણવી.” બ્રાહ્મણ્ણાએ કહ્યું. “ દ્રહ કયે સમજવા? પવિત્ર તીર્થ કર્યું સમજવું ? કે જેમાં સ્નાન કરી મળના ત્યાગ કરાય ? યક્ષે પૂજન કરેલા સાધુના મુખથી સાંભળવાની ઇચ્છાવાળા બ્રાહ્મણાને ફ્રી મુનિરાજે કહ્યું. “હું વિપ્રા ! ધર્મરૂપ દ્રહ જાણવા, ખાશ્ચતરૂપે પવિત્ર તીર્થ સમજવું અને નિર્મલ આત્માની શુદ્ધ લેશ્યા તેજ સ્નાન જાણવું. હું તેજ સ્નાનથી નિર્મલ અને શીતલ થયા છતા પાતાના કર્મરૂપ રજને નાશ કરૂં છું. ઉત્તમ પુરૂષાએ મુનિઓને આજ ઉત્તમ મહા સ્નાન કહ્યું છે અને તેવીજ રીતે સ્નાન કરીને શુદ્ધ થઈ બહુ મુનિએ ઉત્તમ પદને પામ્યા છે.”
હેરિકેશખળ મુનિનાં આવાં વચન સાંભળી સર્વે બ્રાહ્મણ્ણાએ જૈનધર્મ અંગીકાર કર્યો અને રિકેશખળ મુનિરાજ પણ ઉત્તમ રીતે ચારિત્ર પાળી અનંત સુખવાળા માક્ષ સ્થાનને પામ્યા.
'श्री हरिकेशबल' नामना मुनिवरनी कथा संपूर्ण.
पलिओमाई चउरो, भोए भुत्तूण पउमगुम्मंमि ॥ અળિંગ પુવયંસા, ફ્યુઞગરપુરે સમુળના ૫.૨૪ ॥
સાધમ દેવલાકમાં રહેલા પદ્મગુલ્મ વિમાનમાં ચાર પલ્યાપમ પર્યંત ભાગાને ભાગવી પૂર્વ ભવના છ મિત્રા, ઇક્ષુકારપુરમાં ઉત્પન્ન થયા. ૫ ૧૪ ૫ इआरो पुहविवई, देवी कमलावई तस्सेव ॥
भिगुनामा पुरोहिय - पवरो भज्जा जसा तस्स ॥ १५ ॥ दुनि पुरोहिसुआ ते, जाया बोहिकारणं तेसिं ॥ તે સબ્વે બ્યમા, પત્તા ગથરામાં ઢાળ ॥ ૬ ॥
* ઉપર કહેલા છ મિત્રામાં ૧-ઇષુકાર રાજા, ૨—તેની કમલાવતી પટ્ટરાણી ૩ભૃગુનામે મુખ્ય પુરાહિત, ૪ તે પુરોહિતની યશા નામની સ્રો,પ-૬ પુરાહિતના બે પુત્રા. પુરાહિતના બન્ને પુત્રા ઉપર કહેલા ચારે જણાને સમ્યક્ત્વનું કારણુ થયા પછી તે છએ મિત્રા, પ્રત્રજ્યા લઇ અજરામર એવા મેાક્ષસ્થાનને પામ્યા. ॥ ૧૫–૧૬ u
* 'श्री इषुकार' आदि छ महषिओनी कथा 36
સાકેતપુરના રાજા ચંદ્રાવત સકના પુત્ર મુનિચંદ્રે, પેાતાનું રાજ્ય ત્યજી દઈ દીક્ષા લીધી. એકદા તે મુનિ, કેટલાક સાધુઓની સાથે વિહાર કરતા કરતા રસ્તે