________________
--
કપિલા તથા શ્રીહરિકેનામા મુનિવરની કથા. (૧૩)
जहा लाहो तहा लोहो, लोहे लोहा पवई ॥
दोमासकणयकज्जं, कोडिएवि न निष्ठिरं ॥१॥ હે રાજન ! જેમ લાભ થતો જાય છે તેમ લોભ પણ વધતું જાય છે, તે લાભ લાભથી વૃદ્ધિ પામે છે. હારૂં બે ભાષા સુવર્ણનું કાર્ય ક્રોડ સાનિયાથી પણ પુરૂં ન થયું. ૧ છે
પછી આશ્ચર્ય પામેલા ભૂપતિએ ભક્તિથી બહુ પ્રશંસા કરેલા તે મહાત્માએ ત્યાંથી વિહાર કર્યો. આચારથી શુદ્ધ અને અતિચારરહિત ચારિત્ર પાલતા એ મહાત્માએ જેટલામાં છ માસ વિહાર કર્યો તેટલામાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
હવે રાજગૃહ નગરથી અઢાર એજન દૂર અટવીમાં ઈડદાસ વિગેરે પાંચસે ચોરે ચોરીનો ધંધો કરતા છતા રહેતા હતા. કપિલ કેવલી “ તે ચરે હારાથી પ્રતિબંધ પામશે. ” એમ જાણી ત્યાં ગયા. મુનિને આવતા જોઈ ચેરેએ કહ્યું “હે મહામુનિ ! તમે અમારી આગળ નૃત્ય કરે. ” પછી કપિલકેવલિ શુકન ઈત્યાદિ ગાથાઓનું ગાયન કરતા છતા તે ચોર લેકોના હિતને અર્થે અને ભૂત નૃત્ય કરવા લાગ્યા ચાર પણ આશ્ચર્ય પામી તાલીઓ પાડવા લાગ્યા. પછી કેટલાક ચેરે નૃત્યથી અને કેટલાક ધવક એ ગાથાથી પ્રતિબધ પામ્યા. આ પ્રમાણે વિશ ધ્રુવકોથી પ્રતિબોધ પામેલા તે સર્વે ચરોએ તેમની પાસે સંયમ લીધો. પછી સર્વ શિષ્યોની સાથે પૃથ્વી ઉપર વિહાર કરતા એવા તે કપિલ કેવલીએ બહુ કાલ પર્યત નાના પ્રકારના ભવ્ય જીવોને ધર્મદેશનાથી પ્રતિબધ પમાડયા. છેવટ કપિલ નામના ઉત્તમ ઉત્તરાધ્યયનના અધ્યયનને પ્રગટ કરી તે કપિલ કેવલી પાંચસે શિષ્ય સહિત મોક્ષપદ પામ્યા.
श्री ' कपिल' नामना मुनिवरनी कथा संपूर्ण
दण तवोरुद्धिं, बुद्धा माहणा पउठावि जस्साइ
सेसनिहिणो हरिएसवलं तयं नमिमो ॥ १३ ॥ જેમની અતિશય નિધિવાલી તપસમૃદ્ધિ (તપમહિમા) ને જોઈ દુષ્ટ એવા પણ બ્રાહ્મણે પ્રતિબંધ પામ્યા તે હરિકેશબલ મુનિને અમે નમસ્કાર કરીએ છીએ ! ૧૩ છે
* 'श्रीहरिकेशबल' नामना मुनिवरनी कथा * મથુરા નગરીમાં શંખ નામે રાજા રહેતું હતું. તેણે ગુરૂ પાસેથી કર્મોપદેશ સાંભળી સંયમ લીધે. એકદા વિહાર કરતા તે શખસાધુ ગજપુર પ્રત્યે ગયા. ત્યાં ગોચરી માટે કરતા તે મુનિ એક શેરીમાં જઈ ચડયા. અતિ ઉષ્ણકાલનો દિવસ ૨૦