________________
તૃતીય ગુણ વર્ણન. શબ્દાર્થ –પુછજધાભરાવદાર ગાલ, લઘુ અને સરખા દાંત, લાલખૂણાવાળા કમલ સમાન નેત્ર, બિંબફળ સમાન એક, ઉન્નત નાસિકા, ગજેની પડે ગતિ, દક્ષિણાવર્તનાભિ, સ્નિગ્ધ શરીરવૃત્તાકાર મુખ,વિશાળ અને કેમળ જધન (કેડની નીચેનો ભાગ) મધુર સ્વર અને સુંદર કેશવાળી કન્યાને સ્વામી રાજા થાય છે, અને સૈભાગ્યવતી એવી તે સ્ત્રી પુત્રવતી થાય છે. આ પ્રમાણે કન્યાનાં લક્ષણ જાણવાં. હવે કુલક્ષણેનું વર્ણન કરે છે– " शुष्काङ्गी कूपगएमा प्रविरतदशना श्यामताल्वोष्टजिह्वा, पिङ्गाकी वक्रनासा खरपुरुषरवा वामना चातिदीर्घा । श्यामाङ्गो सन्नतभ्रूः कुचयुगविषमा रोमजातिकेशी, सा नारी वर्जनीया धनसुतरहिता षोडशाऽसदणाढया ॥an"
શબ્દાર્થ –“જે સ્ત્રીનું અંગ શુષ્ક હેય, કૂપની માફક ઉડા ગાલ હોય, છુટા છુટા દાંત હય, તાળવું એ અને છહ શ્યામ હેય, નેત્ર પીળા હોય, ઠીંગણી હોય અને જે અતિ ઉચી હોય, શરીર કાળું હોય, ભ્રકુટી નમેલી હોય,
સ્તનનું યુગલ વિષમ હેય, રેમયુક્ત ધા હોય અને ઘણુ કેશ હેય, તેવી સોળ કુલક્ષણવાળી સ્ત્રી ધન અને પુત્ર રહિત હોય છે. તેથી ત્યાગ કરવા યોગ્ય છે, આ સ્ત્રીઓનાં સેળ કુલક્ષણ સમજવાં.
જે કન્યા બંધુ (સ્વજન,) સારાં લક્ષણ, લાવણ્ય, ઉત્તમ કુળ અને જાતિ વિગેરેથી ભૂષિત, રૂપવતી અને શરીરના સંપૂર્ણ અવયવવાળી હોય તેવી કન્યાની સાથે લગ્ન કરવું જોઈએ. આઠમા વર્ષથી લઈને જ્યાં સુધી અગીયારમું વર્ષ સંપૂર્ણ થાયત્યાં સુધી લેકમાં કુમારિકા ગણાય છે. ત્યારબાદ તે ન્યાય પૂર્વક વિવાહગ્ય થાયછે. ઈત્યાદિ પરીક્ષા પૂર્વક સમાન આચાર અને કુળથી શોભિત એવા વર કન્યાને
ગ થયે છતે ધર્મ, શેભા, કીર્તિ અને આ લેક સંબંધી સુખ વિગેરેની પ્રાપ્તિ થાયછે નહિ તે પરસ્પરની અસમાનતાને લઈને સુભદ્રાની પેઠે કલહ કલકાદિ ઉસન્ન થાય છે. તેનું જ દ્રષ્ટાંત ગ્રંથકાર પ્રતિપાદન કરે છે –
વસંતપુરમાં જિતશત્રુ નામે રાજા હતા, અને તેજ નગરમાં સમ્યક પ્રકારે જીવાજીવાદિક નવતત્વને જાણું અને શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિની પ્રશંસા તથા મિથ્યાષ્ટિને પરિચય કરવા રૂપ પાંચ અતિચાર રહિત એવા સમ્યકત્વ રૂપ ભૂષણથી ભૂષિત થએલે જિનદત્ત નામે શ્રેષ્ઠી રહેતું હતું. તે