________________
૫૬
શ્રાદ્ગુણ વિવરણ,
છાતી, મુખ અને કપાળ એ ત્રણ વિશાળ હેાય, અને નાભિ, સત્વ અને સ્વર એ ત્રણુ ગંભીર હાય તે। તે શ્રેષ્ઠ છે. કઠ, પીઠ, પુરૂષચિન્હ અને જ ધાયુગલ એ ચાર જે પુરૂષનાં લઘુ ડાય તે નિરંતર પૂજનિક થાય છે. અંગુલી સહિત અશુઢી પર્વ, કેશ, નખ, દાંત અને ત્વચા એ પાંચ જેનાં સૂક્ષ્મ હાય તે મનુષ્ય સુખ ભાગવે છે. એ સ્તન અને એ નેત્રના મધ્યભાગ, એ ભુજાએ, નાસિકા અને જડબુ એ પાંચ જેનાં દ્વીધ્રુ હાય તે પુરૂષ લાર્થી અને પુરૂષોત્તમ ગણાય છે. નાસિકા, કઠ, નખ, કક્ષા, હૃદય અને મુખ એ છ જેનાં ઉંચાં હૈાય તે હુંમેશાં ઉદય પામે છે. નેત્રના ખૂણા, જિન્હા, તાળવું, નખ, એઇ અને હાથ તથા પગનાં તળીઆં એ સાત જેનાં રકત હાય તે તે સિદ્ધિને માટે થાય છે. ગતિથી વહું, વર્ણથી સ્નેહ, સ્નેહથી સ્વર, સ્વરથી કાંતિ અને કાંતિથી સત્વ એમ ઉત્તરાત્તર એક બીજાથી શ્રેષ્ઠ છે. ઉપરાંત ખત્રીશ લક્ષણમાંથી - સત્વ સર્વોત્તમ છે. સત્વગુણી પુરૂષ પુન્યશાળી અને દાની હાય છે, રજોગુણી પુરૂષ વિષયાસક્ત અને ભ્રાંતિ યુક્ત હાય છે, અને તમેગુણી પુરૂષ પાપી અને લેભી હાય છે. આ ત્રણમાંથી સત્વગુણી ઉત્તમ છે. મૂર્ખ, નિર્ધન, દૂર રહેનાર, શૂરવીર, માક્ષકામી, અનાથ અને શીલહીન પુરૂષને કન્યા આપવી નહીં. અતિ આશ્ચર્યજનક ધનવાળા, આળસુ કે શીતાદિક દોષવાળા, અપગ અને રોગી પુરૂષને પણ કન્યા આપવી નહીં. અધિર, નપુસક, મુગા, લંગડા, અંધ, શૂન્ય હૃદયવાળા અને એક્દમ પ્રહાર કરનાર પુરૂષને પણ કન્યા આપવી નહીં. અધમ કુળ અને અધમજાતિવાળા, માતાપિતાના વિચે ગવાળા અને પત્ની તથા પુત્ર યુક્ત પુરૂષને પણ કન્યા આપી નહીં. ઘણા વેર અને અપવાદવાળા, હંમેશાં પેદા કરે તેટલું' ખાઇ જનાર અને પ્રમાદથી હુણાએલા મનવાળા પુરૂષને પણ કન્યા આપવી નહીં. એક ગેત્રવાળા, જુગાર અને ચારી વિગેરેના વ્યસનથી આત્માના નાશ કરનાર અને પરદેશીને પણ પતિ પુરૂષ કન્યા આપવી નહીં, ઉપર જણાવ્યા પ્રમાણે વરના ગુણુ દોષ જાણુવા. હવે ફ્રેન્ચાનાં લક્ષણ અને ગુણુ દોષનુ વર્ણન આ પ્રમાણે છે.—
:
"S
पीनोरुः पीनगएका लघुसमदशना पद्मनेत्रान्नरक्ता, बिम्बोष्टी तुङ्गनाशा गजपतिगमना दक्षिणावर्तना जिः । स्निग्धाङ्गी वृत्तवत्रा पृथुमृज्जघना सुस्वरां चारुकेशी, नस तस्याः द्वितीशो जवति च सुतगा पुत्र माता चनारी ॥३॥”