________________
તૃતીયગુણ વર્ણન,
૫૫ વિવાહ અને ૪ જ્યાં યણને અર્થે ઋત્વિજને કન્યાદાનનીજ દક્ષિણ આપવી તેને દૈવ વિવાહ કહે છે. એ ચારે વિવાહ ધર્મ વિવાહ કહેવાય છે. અને ૫ માતા પિતા અથવા બધુવને પ્રમાણ નહીં હોવાથી પરસ્પરના અત્યંત રાગથી એક બીજાની સાથે જોડાઈ જવું તેને ગાંધર્વ વિવાહ, ૬ મૂલ્ય લઈને કન્યા આપવી તેને આસુર વિવાહ, ૭ બળાત્કારથી કન્યાનું ગ્રહણ કરવું તેને રાક્ષસ વિવાહ, અને ૮ સુતેલી અથવા પ્રમાદ વશ થએલી કન્યાનું ગ્રહણ કરવું તેને પિશાચ વિવાહ કહે છે. આ ચારે અધઃ મે વિવાહ કહેવાય છે. જે વર અને કન્યાને પરસ્પર પ્રેમ હોય તે તે અધર્મ વિવાહ પણ ધર્મ વિવાહ થાય છે. પવિત્ર પત્ની વિગેરેની પ્રાપ્તિના ફળવાળે વિવાહ કહેવાય છે. જે કારણથી કહ્યું છે કે – "कन्यां सतीमुत्तमवंशजातां,सब्ध्वाऽधिकां याति न कः प्रतिष्ठाम् । कीरोदकन्यां गिरिराजपुत्री, गोपस्तथोग्रश्च यथाऽधिगम्य॥१॥"
બાર્થ:–“કૃષ્ણમહારાજે સમુદ્રની પુત્રી લક્ષ્મીને અને શંકરે હિમાલયની પુત્રી પાર્વતીને પ્રાપ્ત કરી જેમ અધિક પ્રતિષ્ઠા મેળવી હતી, તેમ સતી અને ઉત્તમ મુળમાં ઉત્પન્ન થએલી કન્યાને મેળવી કે પુરૂષ અધિક પ્રતિષ્ઠા નથી પામતે ૨૧
જેની જીહા રસવાળી છે, ભાયા સતી અને રૂપાળી છે, અને લક્ષમી ત્યાગવાળી છે, તે પુરૂષનું જીવિતવ્ય સફળ છે. આ લેકમાં હંમેશાં કલેશાદિકના કારણને લીધે અપયશ તથા દુખની પ્રાપ્તિ અને દુષ્ટ વિચારોથી ઉતજ થયેલ કર્મને બંધ પ્રાપ્ત થવાથી પરલોકમાં દુર્ગતિનું કારણ થાય છે. તેથી અપવિત્ર પત્નીને સંયોગ છે તેજ નરક છે. જે કારણથી કહ્યું છે કે – "कुप्रामवासः कुनरेंषसेवा, कुन्नोजनं क्रोधमुखी च नार्या । कन्याबहुत्वं च दरिषताच,षड् जीवलोके नरका जवन्तिा ॥"
શબ્દાર્થ છે કે ગામમાં વાસ, કનેરે સેવા, ભજન, ધ મુક્ત મુખવાળી ભાઈ, પણ કન્યાઓ અને દરિદ્રતા એ છ મૃત્યુલેકમાં નરક કહેવાય છે. ૨૦
થર કે કન્યાની પવિત્રતાનું સૂક્ષમ જ્ઞાનતે વર અને કન્યાના ગુણ તથા લક્ષણદિકને જેવાથી થાય છે. તેમાં પ્રથમ કુળ, આચાર, સનાથપણું, વિદ્યા, દ્રવ્ય, શરીર અને ઉમર એ સાત ગુણે વરની અંદર જેવા રોગ્ય છે. તે ઉપરાંત તે કન્યા ભાગ્યવતી હેવી જોઈએ. વરનાં લક્ષણે આ પ્રમાણે છે –