________________
દ્વિતીય ગુણ વર્ણન
૫૩ अतो विवेकज्ञजनेनशिष्टा-चारप्रशंसा प्रवणेन जाव्यम् । विशुधधर्मोज्वलकीर्तिलाभाऽ-भिलाषिणात्रोचित्तवृत्तियुक्त्या॥
. . . . નિ ક્રિતીયો ગુe શબ્દાર્થ –ઉપરેત હેતુથી શુદ્ધ ધર્મ અને નિર્મળ કીર્તિની અભિલાષા રાખનાર વિવેકી પુરૂષે ઉચિત વર્તન પૂર્વક શિષ્ટાચારની પ્રશંસા કરવામાં આસક્ત થવું ” આ પ્રમાણે શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી બીજા ગુણનું વર્ણન કર્યું