________________
૪૧
શ્રાદ્દગુણ વિવરણ,
પ્રસિદ્ધિમાં લાવવા શક્તિ અનુસાર ચેાગ્ય પ્રયાસ કરવા. કેમકે મહાત્માએ ના આવા ઉત્તમ ગુણા ધાર્મિક તેમજ નૈતિક અવનતિના પ્રસંગે ખરેખર એક પુષ્ટ આલંબન રૂપ થઈ પડે છે. વળી તેમની પ્રેમ પૂર્વક કરેલી પ્રશ*સા ઉત્તરાત્તર ગુણ પ્રાપ્તિ, પુણ્યવૃદ્ધિ, નરેંદ્રપણું સ્વર્ગ તથા યાવત્ અપવર્ગના ફળને પણ આપનારી થાય છે. માટે સંત પુરૂષોના ગુણ્ણા દ્રષ્ટિાચર કરી તેમની પ્રશંસા કરવામાં ઉદાસીનતા ધારણ કરવી નહીં, કારણ કે આગળ કહેવામાં આવનાર સાધુ પુરૂષોના ગુણ્ણાની પ્રશસા કરનાર તથા ઉદાસીનતા રાખનાર એ ચારાના ઉદાહરણની પેઠે શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી વિશેષ ધર્માભિલાષી પુરૂષાએ ઉદાસીનતાને ત્યાગ કરી તેમના ગુણ્ણાની પ્રશંસા અવશ્ય કરવી જોઈએ.
આન્યત્યમ્ ”—ગમે તેવી આપત્તિ આવે તે પણ અતિશય દીનપણું ધારણ કરવું નહીં. પણ એવી વખતે આત્માની શક્તિના વિચાર કરી મનન કરવુ" કે, પૂર્વ ભવ સંબંધી કોઇ નિકાચીત કર્મ ઉદ યઆવ્યું છે; તે તેને સમભાવથી વેવુ—Àાગવવુ. એજ આ આપત્તિના વિનાશના પ્રતિકાર છે. માટે મ્હારે દીન થવાની કે યાચના કરવાની કાઇ પણ પ્રકારે જરૂર નથી. આ કમ પેાતાનુ ફળ આપી નષ્ટ થતાં આત્મા પોતાની મેળે કમઁજનિત આપત્તિથી મુક્તિ થશે એટલે મ્હારા પેાતાના આત્મામાં રહેલાં અનંત સુખા પ્રગટ થવાથી સર્વ કલેશે નાશથશે, એવા વિચાર કરી સમભાવમાં રહેવાની પ્રવૃત્તિ કરે. પરંતુ સર્વથા દીનતા કરે નહીં. કારણકે દીનતા કરવાથી પેાતાની નિર્મળતા જાહેરમાં લાવવા શિવાય ત્રીજી કાંઈ પણ કા સિદ્ધિ થતી નથી.
66
“ સકલર્િ નમ્રતા ”—તેવીજ રીતે સ ́પત્તિમાં નમ્રતા રાખવી. કદિ પુન્યાદયથી સ‘પત્તિ પ્રાપ્તથાય તાપણુ અહંકાર ન ધારણ કરતાં હંમેશાં નમ્રતા રાખે. એવા ભાગ્યેાદયના વખતે વિચાર કરે કે મ્હારા પૂર્વ પુન્યના ઉદય થવાથી આ સ‘પત્તિ, સ્વજન, અને સંતતિ વિગેરે અનુકૂળ પદાર્થોં મને પ્રાપ્ત થયાં છે; તે આવા અનુકૂળ અવસરે મ્હારે સમપરિણામે રહી અ િથર સંપત્તિથી મદાંધ ન થતાં નમ્રતા ધારણુ કવીજ ચેાગ્ય છે. તેમજ આ સંપત્તિને સ્થિર કરવાના ખરેખરા પ્રતિકાર તા એ છે કે પોતાની લક્ષ્મી જૈનામ તથા જૈનમંદિરના જીર્ણોદ્ધાર, દીનાહાર, સત્પાત્ર, અને જ્ઞાનદાન આદિકમાં વિનિયેગ કરવા તેજ છે. કારણકે પુન્યને અનુસારે પ્રાસ