________________
શ્રાદ્ધગુણ વિવરણ થનારી લક્ષમીને વ્યય સત્કાર્યમાં કરવાથી પુન્યની વૃદ્ધિ થાય છે, અને પુન્યની વૃદ્ધિ થવાથી લક્ષ્મી સ્થિર થાય છે. નહિ તે ચક્રવર્તી અને ઇંદ્રાદિકની ઝહિ પણ સ્થિર રહી નથી તે આ મનુષ્ય સંબંધી અસ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થવાથીરક પ્રષ્ટિની પેઠે અહંકાર કરેએ સર્વથા અનુચિત છે. કહ્યું છે કે –“Rષત્તિ સલા (જ્યારે વૃક્ષે ફળે છે ત્યારે તે નમ્રીભૂત થાય છે.) તેવી રીતે જેમ જેમ સંપત્તિ પ્રાપ્ત થતી જાય તેમ તેમ વિશેષ નમ્રતા રાખવામાંજ શેભા રહેલી છે. પરલેકમાં પણ ધનમાથી ધનનાશ, માને હાનિ, દરિદ્રતા વિગેરે પ્રાપ્ત થાય છે. માટે ધનને અહંકાર પર લેકમાં પણ હિતકારક નથી, તેથી નમ્રતા એજ સંપત્તિનું ભૂષણ છે. એ ગુણ ઉત્તમ પુરૂષને અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. વળી કહ્યું છે કે –
" प्रस्तावे मितजाषित्वमविसंवादनं तथा ।
प्रतिपन्न क्रिया चेति, कुलधर्मानुपालनम् " ॥३॥
શબ્દાર્થ—“પ્રસંગ આવે જરૂર પુરતું બેલવું, તથા વિરોધ ન કરે, ડિયા અંગીકાર કરવી અને પિતાના કુળ ધર્મનું પાલન કરવું. ૩.”
ભાવાર્થ-“બતાવે પિતાવિત્રણ–પ્રસંગ આવે જરૂર પુરતુંજ બલવું જોઈએ.કેમકે અસંબંધવાળાં અથવા સંબંધવાળાં પણ વાક્યો વિશેષ બલવાથી ઘણી વખત શાતાઓ કંટાળી જાય છે, તેથી ધારેલી અસર થતી નથી. કદિ કોઈ એમ કહેકે ત્યારે શાસ્ત્ર સંબંધી ભાષણ પણ વિશેષ કરવાં સારાં કેમ ગણાશે? તેને માટે કહેવું જોઈએ કે જિનેશ્વરની વાણીમય અગાધ શામાંથી જેટલું ન બેલાય તેટલું ઓછું છે માટે પ્રયોજન પુરતું અને અસરકારક બલવું જોઈએ. બેલતાં પહેલાં અંતરંગ વિચારો થવાથી મનમાં સંકલ્પ વિકલ્પની જાળ ઉત્પન્ન થાય છે. પછી આત્મા ભાષાવર્ગણુનાં પગલે ગ્રહણ કરી મુખદ્વારા પ્રગટ કરે છે, એટલે અપ્રાસંગિક કે પ્રાસંગિક પણ વિશેષ બેલવામાં આટલી બધી ખટપટમાં આત્માને ઉતરવું પડે છે. તેથી પ્રસંગે પણ મિતભાષિપણું રાખવું એગ્ય છે.
“અવિસંવા તથા–કોઈ પણ સાથે વિરોધ કરે નહિ. કેમકે વિશેષ કરવાથી વૈર પરંપરા વધે છે, અને આર્ત તથા રેદ્રધ્યાન થવાથી મનુષ્ય જન્મનું