________________
द्वितीय गुण वर्णन. शिष्ट पुरुषोना आचारनी प्रशंसा. વે કમ પ્રાપ્ત શિષ્ટ પુરૂષના આચારની પ્રશંસા કરવા રૂપ બીજા ગુણનું વર્ણન કરે છે.
II
1
SE: 10 MARRIEDatc)
0. H="alina-hdi:
-
ok નો પાક મi
શિક્ષાને પ્રાપ્ત થયેલા અર્થાત્ વ્રતમાં રહેલા અને જ્ઞાનથી વૃદ્ધ એવા સત્કર્ષે ની સેવાથી પ્રાપ્ત કરી છે નિર્મળ શિક્ષા જેમણે તે શિષ્ટ પુરૂષ કહેવાય છે, અને તેવા ઉત્તમ પુરૂને આચાર–શ્રેષ્ઠ આચરણ રૂપ વન–તેની પ્રશંસા કરનાર અર્થાત તેમની ઉપવૃંહણા કરવી, ઉત્સાહ વધારે, ઘણું લેકની આગળ તેમના ગુણો ગાવા અને સહાય આપવા વિગેરે કાર્યોથી ભલાઘા કરનાર હોય તેને શિષ્ટાચાર પ્રશંસક કહે છે. આ પ્રમાણે કરવાથી ખરેખર પુચ માર્ગની વૃદ્ધિ થાય છે, ગુણ પુરૂષામાં માન્યતા થાય છે, ગુણવાન પુરૂની પ્રવૃત્તિ દષ્ટિગોચર થાય છે, ઉત્તમ માર્ગને અનસરાય છે અને નિરંતર સર્વ લેકેને મહાન ઉત્સાહ વૃદ્ધિ પામે છે, ઈત્યાદિ. વળી આ સદાચાર કે છે તે કહે છે –
"लोकापवादजीरुत्वं, दीनाभ्युफरणादरः ।
कृतज्ञता सुदाक्षिण्यं, सदाचारः प्रकीर्तितः " ॥१॥ શબ્દાર્થ- કેના અપવાદથી ભય રાખ, દીન પુરૂષને ઉદ્ધાર કરવામાં આદર કરે, કરેલા ઉપકારને જાણ, અને દક્ષિયતા (શરમ) રાખવી; આ ચારને સદાચાર કહે છે. ૧.” - ભાવાર્થ-લોકાપવાદ – જે કાર્ય કરવાથી લેકમાં નિ થાય તેવું કાર્ય કરતાં ભય રાખવે છે. અહીં તાત્પર્ય એ છે કે પ્રાયે અનાદિકના લેભથી અથવા ઇદ્રિના વિષયને આધીન થઈ કોઈ અસત પ્રવૃત્તિ કરવાનું છે