________________
શ્રાદ્ધગુણ વિવરણ. કઈ ગામમાં હેલેક નામે શ્રેષ્ટિ હતું અને તેને હલી નામે ભાર્યા અને હાલાક નામે પુત્ર હતું. તે હલેક ઍકિમીઠા આલાપથી, બેટાં ત્રાજવાથી, બેટા માપથી, નવી અને પુરાણું વસ્તુ મેળવી રસને ભેદ કરવાથી અને ચેરના લાવેલા (૫દાય) નું ગ્રહણ કરવા વિગેરે પાપના વ્યાપારથી ભેળ અને ગામડીયાઓને ઠગવાના ધંધાથી ધન ઉપાર્જન કરતે હતે. ખરી રીતે તે તે શેકીઓ પરને ઠગવાથી પિતાના સ્વાર્થને ઠગનારાજ હતું. કહ્યું છે કે– “ દિલ્યપદવઃ પાપા, માથા વગર
અને વંચયનાના, ચંચજો વર ફિ છે ”
શબ્દાર્થ–બપટ કરવામાં નિપુણ અને માયાએ કરી બગલાના જેવી રિાળ પાપી પુરૂષ જગતને ઠગવા જતાં પોતાના આત્માને ઠગે છે. ૧
મળેલું દ્રવ્ય પણ અન્યાયથી પ્રાપ્ત થયેલ લેવાથી વર્ષની અને ચેર, અમિ, રાજા વિગેરેથી હરાઈ જાય છે અને ઘરમાં કોઈ પણ એકઠું થતું નથી (રહેતું નથી).
અનુક્રમે વન અવસ્થા પ્રાપ્ત થતાં પુત્રને બીજા ગામમાં વસનાર ઉત્તમ શ્રાવક શેઠની પુત્રીની સાથે પરણાવ્ય. વહુ ઘરમાં આવી તે ધર્મની જાણકાર શ્રાવિકા હતી. શેઠની દુકાન ઘરની સમીપમાં હતી. ઉક્ત શેઠ ગ્રહણ કરવાના અને આપવા વિગેરેના અવસરે પર્વના સંકેત કરેલા પંથકર ત્રિપકર માપાના સંબંધથી પુત્રને પણ પંચકર ત્રિપેકર રૂપ બીજા નામથી આમંત્રણ કરે છે. અનુક્રમે તે વૃત્તાંત લેકના જાણવામાં આવ્યાથી લેકેએ તે શેઠનું વંચકશ્રેષ્ટિ એવું બીજું નામ પાડયું. એક વખતે શેડના પુત્રની વહુએ પિતાના સ્વામીને પુછયું કે, “શા કારણથી પિતા તમને બીજા નામથી બોલાવે છે તે શેઠના પુત્ર પિતાની ભાર્યાને વ્યાપાર સંબંધી સર્વ વૃત્તાંત કહ્યો. તે ધર્મિષ્ટ વહુએ શેઠને વિનંતી કરી કહ્યું કે “આવી રીતે પાપના વ્યાપાર વિગેરેથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ધર્મકાર્ય માટે અને ભેગમાટે થતું નથી અને ઘરમાં પણ રહેતું નથી, તે કારણથી ન્યાયથી અર્થને ઉપાર્જન કરવો કલ્યાણકારી છેશેઠે કહ્યું, “ન્યાયથી વ્યાપાર કરતાં કેવી રીતે નિર્વાહ થાય અને કઈ પણ લેક વિશ્વાસ ન રાખે.” પછી વહુએ કહ્યું કે “વ્યવહારથી શુદ્ધ હોય તે પણ દ્રવ્ય ઘણું થાય છે અને ઘરમાં ટકી રહે છે, તથા સારા ક્ષેત્રમાં વાવેલા બીજની પેઠે ઘણાં ફળવાળું થાય છે અને નિશંકપણાએ ભાગ વિગેરેની પ્રાપ્તિથી મનને