________________
શ્રાદ્ધગુણ વિવરણુ. સુખ અને સમાધિને લાભ થાય છે, જે તમને વિશ્વાસ ન હોય તે છ મહીના સુધૂ સુચ્છ ધંધાને ત્યાગ કરી ન્યાય વૃત્તિથી વ્યાપાર કરે. પછી શ્રેણિએ વહુના વચનથી. તેવી રીતે કર્યું છ મહીનામાં તેણે પાંચશેર પ્રમાણ સુવર્ણ ઉપાર્જન કર્યું તે છેષ્ટિના સત્યવાદીપણાથી અને સત્યકારીપણું વિગેરેથી સર્વે ઘરાકે તેની દુકાને આપ લે કરવા લાગ્યા, લેકેમાં તેની કીર્તિ પ્રસરી અને લોકોમાં વિશ્વાસ થશે. તે શેઠે સુવર્ણ લાવીને વહુને આપ્યું. વહુએ કહ્યું પરિક્ષા કરે. પછી તે સુવર્ણની પાંચશેરી કરાવી તેને ચામડાથી મઢી અને પિતાના નામથી અંક્તિ કરાવી ત્રણ દિવસ સુધી રાજમાર્ગમાં મુકી પણ કેઈએ દેખી નહિ; પછી તેને લાવી કઈ હેટા જળાશયમાં નાખી તેને કઈ મચ્છ ગળી ગયે, તેમછુ કેઈએક માછીની જાળમાં પડે, માછીએ તેને ફાળે કે તરત જ તેના ઉદરમાંથી પાંચશેરી નીકળી, તે માછીએ નામથી તેને ઓળખી. ત્યાર પછી તે માછી તે પાંચશેરી શેઠની દુકાને લાવ્ય, શેઠે કાંઈક આપી ગ્રહણ કરી લીધી, અને શ્રેષ્ટિને વહના વચન ઉપર વિશ્વાસ થયે. પછી શુદ્ધ વ્યવહારમાં તત્પર તે શ્રેષ્ટિએ ઘણું વિત્ત ઉપાર્જન કર્યું, અને સપ્ત ક્ષેત્રમાં અનેક પ્રકોરે વ્યય કરતાં ઉત્કૃષિ મેટાઈને પામ્યા. તે પછી સંપૂર્ણ લેકે આ શેઠનું ઉજ્વળ કી છે એ વિચાર કરી વ્યાપારાદિને અર્થે વ્યાજ આપવા વિગેરેથી ગ્રહણ કરવા લાગ્યા. વહાણ ભરવામાં પણ વિલનની નિવૃત્તિને અર્થે તેનાજ દ્રવ્યને નાખવા લાગ્યા. કાળે કરી તેના નામથી સર્વત્ર વૃદ્ધિ થાય છે એવા વિચારે કરી વહાણ ચલાવવાની વખતે લેકે હજુ સુધી હલઉ હેલક એમ બેલે છે. એવી રીતે શુદ્ધ વ્યવવહારે આ લેકમાં પણ પ્રતિષ્ઠાને હેતુ થાય છે તેથી ન્યાય છે તે જ પરમાર્થથી અર્થોપાર્જનના ઉપાયમાં રહસ્ય છે. કહ્યું છે કે – “ ગુવીરને યત્ન, ન્યાયપર
न्याय एवानपायोऽयमुपायः संपदांपदम् ॥१॥" શબ્દાર્થ – ન્યાયમાં તત્પર થઈ સારી બુદ્ધિવાળા પુરૂષે અર્થ ઉપાર્જન રવામાં પ્રયત્ન કરે જાય છે તે જ સંપત્તિને વિધ રહિત ઉપાય અને સ્થાન છે. ૧a”
અજિનપણને ભજવાવાળા પુરૂષને વૈભવથી રહિતપણું વધારે સારું છે, પરંતુ વધારે ખરાબ આચરણથી ઉપાર્જન કરેલી અને વૃદ્ધિ પામેલી સંપત્તિએ