________________
૧૮
શ્રાદ્ધગુણ વિવરણ
કાળે કરી આયુષ્યની સમાપ્તિ થતાં પાત્રમાં દાન આપનાર તે જૈન બ્રાહ્મણ તે દાનના પ્રભાવથી પ્રથમ દેવલેકમાં દેવતા થયે. ત્યાંથી ચવીને રાજગૃહનગરમાં નદિષેણ નામે શ્રેણિક રાજાને પુત્ર થયે, તેણે વૈવન વયમાં પાંચ રાજકન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું અને તે (નંદિણ) દેગુંદ દેવતાની પેઠે મનહર વિષય સુખરૂપ સમુદ્રમાં મગ્ન થયે.
આ તરફ તે લક્ષ બ્રહ્મ ભોજન કરાવનાર બ્રાહ્મણ પાપાનુબંધી પુણ્યને પુષ્ટ કરનાર તેવા પ્રકારના વિવેક રહિત દાનથી ઘણું જેની અંદર કાંઈક ભેગાદિક સુખને ભેગવી કેઈક જંગલમાં હાથીપણે ઉત્પન્ન થયે પૂર્વ યૂથપતિએનાશ ક્યાં છે હાથીપુત્ર જેના, એવી કઈ હાથણીએ યૂથપતિને વચન કરી કઈ તાપસેના આશ્રમમાં એક કલભને જન્મ આપ્યો, અને તેને ત્યાંજ મુ.તે ગજકલભ (હાથીનું બચ્ચું) તાપસના કુમારેની સાથે વૃક્ષને પાણી સિંચતે હેવાથી તાપસોએ તેનું સંચાનક એવું નામ પાડયું. કોઈક અવસરે પિતાના યૂથપતિ પિતાને મારી પિતે યૂથપતિ થયે, અને હાથણીએના ટેળાને ગ્રહણ કરી લીધું. તે હાથી પિતાની માતાના પ્રપંચને પ્રથમથી જ જાણતું હતું, તેથી તેણે તાપસેના આશ્રમને ભાંગી નાખે. ખેદ પામેલા તાપસેએ શ્રેણિક રાજાને તે હાથી બતાવ્યું. તે હાથી આ પ્રમાણે હત-સાત હાથ ઉંચે, નવ હાથ લાંબે, ત્રણ હાથ હિલે, દશ હાથ વિસ્તારમાં અને વિશ નખેએ સુશોભિત હતે. ચડાવેલા ધનુષ્યના જેવા તેના ઉંચા કુભસ્થલ હતા, કંઠમાં લઘુ હતું, મધુ સમાન પિંગલ નેત્રે હતાં, ચળકતા ચંદ્રના જેવી ઉજવલ કાંતિ હતી, ચારશે ને ચાલીસ સારાં લક્ષણ યુક્ત હતે. તે ભદ્ર જાતિને હાથી સાતે અંગેમાં સુશોભિત હતો. શ્રેણિક રાજાએ તેને અતિ યત્ન પૂર્વક પકડીને પિતાનો પટહસ્તિ કર્યો. રાગ્ય આહાર તથા વસ્ત્ર ઓઢાડવા વિગેરેની તેની બરદાસ થવાથી તે સુખી થશે. કેઈક અવસરે તાપસેએ “જો ! આ અમારા આશ્રમને ભાંગવાનું ફલ છે” એમ તે હાથીને કહ્યું અને માર્મિક બીના યાદ કરાવી તેથી આલાન સ્તંભને ઉખેડી ત્યાંથી નિકો અને બીજી વાર તાપના આશ્રમને નાશ કર્યો. પરિવાર સહિત શ્રેણિક રાજા તેની પાછળ ગયે પરંતુ તે દુઃખે કરી વશ થાય તે હાથી કોઈ નાથી પણ વશ કરી શકાય નહીં. પછી રાજાની આજ્ઞાથી નંદિણ કુમારે તે હાથીને હંકાર્યો. નંદિપેણ કુમારને જોઈ આ કોઈ પણ મહાર સંબંધી છે, એમ વિચાર કરવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તે શાંત થઈ ઉભે રહો. પછી