________________
શ્રાદ્ધગુણ વિવરણ.
૧૮ નાદિષેણ કુમારે તેને લાવી આલાનખંભે બાંધ્યું, તેથી શ્રેણિક વિગેરેને આશ્ચર્ય લાગ્યું. આ અરસામાં શ્રી મહાવીર સ્વામી ભગવાન વૈભારગિરિ ઉપર પધાર્યા, (તે વૃત્તાંત સાંભળી) શ્રેણિકરાજા અભયકુમાર અને નદિષણ વિગેરે તેમને વંદન કરવા માટે ગયા. ધર્મદેશનાના અંતમાં રાજાએ પ્રભુને હસ્તિ ઉપશાંતાદિ બાબત પ્રશ્ન કર્યો. પ્રભુએ પૂર્વ ભવમાં લક્ષ બ્રહ્મભોજન કરાવનાર તથા સાધુને દાન વિગેરે આપનાર બ્રાહ્મણને વૃત્તાંત કહી સંભળાવ્યો. બીજી વખત તેમના આગામિક ભવના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીર સ્વામી બોલ્યા કે–“હે રાજન્!આ નદિષેણ કુમાર ન્યાયથી મેળવેલા દ્રવ્યને સુપાત્રમાં ઉપયોગ કરવાથી અનેક દેવ મનુષ્ય વિગેરેના મહાભેગને ભેગવી, ચારિત્રને ગ્રહણ કરી દેવપણને મેળવી અનુક્રમે મોક્ષ સુખને પામશે.અને હાથીને જીવ તે તેવા પ્રકારના દ્રવ્ય અને પાત્રાપાત્રને વિચાર ક્યા સિવાય(કરેલા) દાન પ્રમુખથી ભેગેને પ્રાપ્ત થયે, પરંતુ પહેલેકમાં પ્રથમ નરકમાં જનાર છે” એવું શ્રવણ કરી નદિષેણ કુમાર પ્રતિબંધ પામ્યો અને શ્રાવક ધર્મને અંગીકાર કર્યો. અનુક્રમે દીક્ષા ગ્રહણ કરતી વખતે “હજુ પણ તારે ભેગાવલી કર્મ ઘણું બાકી છે” એવા વચનથી (શાસન) દેવતાએ નિષેધ ર્યા છતાં પણ તેણે દીક્ષા ગ્રહણ કરી. પૂર્વના નિકાચિત ભેગ કર્મના ઉદયથી પ્રેરાયેલા નંદિષેણ દીક્ષાને ત્યાગ કરી બાર વર્ષ વેશ્યાના ઘરમાં રહ્યા, અને ત્યાં નિરંતર દશ દશ (મનુષ્ય)ને પ્રતિબંધ પમાડતા, ઈત્યાદિ નાદિષેણની કથા બીજા ગ્રંથથી જાણવી.
પૂર્વ કહ્યા પ્રમાણે દાનની રીતિમાં કુશળ અને ન્યાયથી દ્રવ્યને ઉપાર્જન કરનાર તથા સત્પાત્રનું પિષણ કરનાર ગૃહસ્થ સુંદર ભેગેને પ્રાપ્ત કરી અનુક્રમે મેક્ષલ- ફમીના સુખને પામે છે.
ન્યાયથી પ્રાપ્ત થયેલ દ્રવ્ય કરી જેવા તેવા પાત્રને પિષણ કરવારૂપ બીજો ભંગ જાણ. આ ભાગે જ્યાં ત્યાં સંસારમાં માત્ર ભેગનું ફળ આપનારે થાય છે, પણ છેવટે લક્ષ બ્રહ્મભેજન કરાવનાર બ્રાહ્મણની પેઠે કટુક ફળ આપનારેજ છે, જે કારણથી કહ્યું છે કે–
" दानेन नोगानाप्नोति यत्रतत्रोपपद्यते "
શબ્દાર્થ–“દાને કરી જયાં ત્યાં (ભવોમાં ભમતાં) ભેગા પ્રાપ્ત થાય છે ? (પણ મેક્ષ સુખ મળતું નથી.)