________________
શ્રાદ્ધગુણ વિવરણ. તેમાં પ્રથમ (ગ્રન્થકાર મહારાજ) શ્રાવક શબ્દને અર્થ કહે છે. “ परलोकहियं सम्मं जो जिणवयणं सुणे नवनत्तो । પ્રતિવેવમવિયનામુ તો સાવળો ઇલ્ય રૂ . અથવા, “અલિતાં જાતિવૃતિ શાસન, ધનંતપેલાગુવૃતિના कृतत्यपुण्यानि करोति संयम,तंश्रावकं प्राहुरमी विचरणाः॥४॥
શબ્દાર્થ_જે ઉપગ પૂર્વક પરલમાં હિતકારી એવાં જિનેશ્વર ભગવાનનાં વચને સમ્યક પ્રકારે સાંભળે અને અતિ તીવ્ર કર્મોથી [ કષાયાદિથી ] મુકાયેલ હેય તે શ્રાવકનેઅત્ર(અધિકાર) સમજે ૩ અથવા
જે શ્રદ્ધાળુપણાને દ્રઢ કરેજિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણકરે, શુભક્ષેત્રમાં દ્રવ્યને શીઘ વાવે (વ્યયકરે) જિન દર્શનને (સમ્યકત્વને) વરે, (આદરે) પાપને નાશ કરે અને સંયમ કરે (મન ઇંદ્ધિને વશ કરે) તેમને વિચક્ષણ પુરૂ પ્રાવક કહે છે. ૪
ભાવાર્થ—આ ગ્રન્થમાં કેવા શ્રાવકનું વર્ણન આવનાર છે તે ગ્રંથકર્તા મહારાજ કહે છે. શ્રાવકે ચાર પ્રકારના શાસ્ત્રમાં વર્ણવ્યા છે તે પૈકી અહિંઆ નિચેના ગુણવાળા એટલે કે ભાવ શ્રાવકોને મુખ્યતાએ અધિકાર છે, કારણ કલાકમાગત જેમને શ્રાવકપણું પ્રાપ્ત થયું છે તેઓ જ્યાં સુધી ત્રતાદિક ન લે ત્યાં સુધી નામ શ્રાવક કહી શકાય, અથવા કોઈ મનુષ્યનું નામ શ્રાવક હોય તેને પણ શ્રાવક કહેવાય અને તે પણ નામ શ્રાવકમાં ગણાય, એટલે તેનું અત્રે વર્ણન નથી. તેમજ ચિત્રામણકે મૂર્તિમાં શ્રાવકપણું સ્થાપ્યું હોય તેને પણ અત્રે અધિકાર નથી, તેવીજ રીતે હવે પછી શ્રાવકપણું થનાર છે તેને પણ અહીં અધિકાર જણાતું નથી. અર્થપત્તિથી ભાવશ્રાવકને અધિકાર હોવાનું ભાસે છે. પ્રથમ વિશેષણ ઉપગ પૂર્વક સાંભળનાર એવું છે. ખરેખર આ વિશેષણ પ્રમાણે મેટા ગ્રંથના ગ્રંથે ન સાંભળતા થોડું પણ ઉપયોગ પૂર્વક સાંભળે અને તેનું મનન કરી હેયોપાદેયને વિચાર કરી ને શ્રાવકો વર્તે તે તેઓ અલ્પ સમયમાં તત્ત્વ પ્રાપ્તિ પૂર્વક પરમશાન્તતા મેળવી ભવ શ્રમણથી છુટી શકે છે. સાંપ્રતકાળમાં વાંચવા સાંભળવાનું ઘણું થાય છે, પણ તે ઉપયોગ પૂર્વક ન હોવાથી જોઈએ તેવું કાર્યકારી થતું નથી તેથી, ઉપગ પૂર્વક શ્રવણ કરવાને ગુણ શ્રાવકેએ અવશ્ય પ્રાપ્ત કરે જોઈએ.
બીજું વિશેષણ અતિ તીવ્ર કર્મોથી મુકાયેલું હોય એવું છે આ વિશેષણથી અનંતાનુબંધી કષાય અને અપ્રત્યાખ્યાન કષાયને નાશ કરનાર શ્રાવક હોય એમ