________________
શ્રાદ્દગુણ વિવરણ.
ભાવાર્થશું—આ સંસારમાં ધન ધાન્યાદિક ઇચ્છિત વસ્તુઓ અને દીવ્ય શક્તિએ પ્રાપ્ત કરવાને મનુષ્યા સદ્ગુરૂની સેવા કરે છે. અને જ્યારે ગુરૂ મહારાજ - વી સેવાથી પ્રસન્ન થાય છે, ત્યારે શિષ્યને તેની ચેાગ્યતાનુસાર તેની આશા પૂર્ણ કેરવાને મંત્ર આપે છે, આવા મત્ર પ્રાપ્ત કરી શિષ્ય તેનું આરાધન કરે છે. અને રાતે ધારેલા લાભ મેળવે છે, તેજ પ્રમાણે ગ્રન્થકાર મહારાજ કહે છે કે હે ભવ્ય પ્રાણીએ ! જો તમારે મેાક્ષ સુખ મેળવવુ' હાય તા તમે ગુરૂ મહારાજે બતાવેલા મ'ત્રની પેઠે ધર્મનું આરાધન કરી કે જેથી અવિનાશી એવુ આત્મિક સુખ પ્રાપ્ત થાય, સાત્ત્વિક કહેવાનું કારણ એ છે કે, મંત્ર સાધતાં જેમ ઉપસર્ગાં થાય છે તેમ ધર્મ સાધનમાં પણ અનેક ઉપસગેÎ આવે છે, આવે વખતે નિઃસત્ત્વ પ્રાણી ગભરાઈને ધર્માંથી ભ્રષ્ટ થાય છે. આને માટે શ્રાવકામાં શ્રેષ્ઠ એવા આનન્દ અને કામદેવાઢિ સુશ્રાવકના હૃષ્ટાન્તા પ્રસિદ્ધ છે તે જુવે, આ મહાશયેાને ધર્મથી ભ્રષ્ટ કરવાને દેવાએ અનેક ઉપસગેર્યાં કર્યાં છતાં ધર્મના ત્યાગ કર્યાં નહીં તે તેએ સંગતિના ભાજન થયા તેમ જો તમે પણ દેઢ ચિત્તથી ધર્મનું આરાધન કરશેા તા તાત્કાલિક સદ્ગતિ અને પર'પરાથી મેાક્ષસુખને મેળવી શકશે. કદી કાઇ એમ કહે કે સાત્ત્વિકપણું લાવેલુ' આવતુ નથી. તે તે વાત ચેાગ્ય નથી કારણ આત્મામાં અનન્ત ગુણા છે, તે બધા તિરાભાવને પામેલા છે, એટલે આવરણુથી અવરાએલા છે; પુરૂષાર્થ કરવાથી આવરણના યાપશમ કે ક્ષય પ્રમાણે તે ગુણેા પ્રગટ થાય છે. તેથી જ્યારે ઉપસર્ગ આવે ત્યારે વિચાર કરવા કે સાત્ત્વિક માણસે ધર્મ સાધી શકે છે, મહારામાં પણ તેવા ગુણ છે તેા પ્રાણાન્તે પણ હું ધર્મને છેડીશ નહીં, અને આવે નખતે પૂર્વે થઈ ગયેલા મહુર્ષિએ અને સુશ્રાવકેાએ કેવી દૃઢતાથી ધર્મ આરાધ્યેા છે તે વિચારી પોતે નિઃસન્ન થઈ ધર્મ નહીં ડતાં સાત્ત્વિકપણાને અવલબી રહેવુ એવા આશય ગ્રન્થકાર મહારાજને જણાય છે.
3
વિવેક વિના ધર્મ થઈ શકતાજ નથી, સત્સદ્ભિવેક થયા વિના આત્મજ્ઞાનના સભવ નથી, આત્મજ્ઞાન શિવાય સમ્યકત્ત્વ નથી અને જે ચતુર્થ ગુણુસ્થાન પ્રાપ્ત ન થયુ... હાય તા પછી શ્રાવકનુ' પંચમ ગુણસ્થાન તેની તેા વાતજ શી ? તેથી ભવ્ય પ્રાણીઓએ સત્સદ્વિવેક મેળવવા સત્શાસ્ત્ર અને સદગુરૂનુ' સેવન કરવુ' અને જડ ચેતન્યનું સ્વરૂપ સમજી પેાતાનુ` કવ્ય શું છે તે વિચારવું, આમ વિચાર કરતાં ગુરૂ મહારાજે બતાવેલા ધર્મનુ' આરાધન કરવાનુ” પોતાની મેળે સમજાશે અને તેથી જયશ્રીની સિદ્ધિને આપનારો ધર્મ શુદ્ધ મત્રની જેમ આરાધવા યોગ્ય છે, એમ અનુભવમાં આવશે.