________________
શ્રાદ્ધગુણ વિવરણ સૂચવે છે, અથવા તીવ્ર કર્મોથી સુકાયેલે એટલે જે કર્મો (વ્યવસાયાદિ) કરતાં રિદ્ર પરિણામ ન થાય તેવાં કાર્યો કરનાર શ્રાવક હોવો જોઈએ તે પ્રાયઃ ભાવશ્રાવકમાં હોય એમ સંભવે છે.
શ્રદ્ધાને દૃઢ કરે એટલે દ્રઢ સભ્યશ્કવાન હોય અથવા જેના દર્શનની અનેક પ્ર. કારે પરીક્ષા કરી તેના ઉપર વિશેષ શ્રદ્ધાલુ થાય. આ શ્રદ્ધા શાસે શ્રવણ કરવાથી થાય છે, તેથી ઉપયોગ પૂર્વક જિનેશ્વર ભગવાનની વાણું નિરંતર શ્રવણ કરે, અને આવી રીતે ભગવાનની વાણી નિરંતર શ્રવણ કરવાથી સંસારનું અસારપણું અને લક્ષમીની ચંચલતા જાણું પૂર્વ પુણ્યથી પિતાને પ્રાપ્ત થયેલા ધનને શુભ ક્ષેત્રમાં નામાદિકની અપેક્ષા રાખ્યા વિના લાભાલાભ ઈ વાવરે અને જ્યારે આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે સમ્યકત્વ પ્રાપ્ત થયું છે એમ જાણવું. જ્યારે સમ્યકત્ત્વ રત્નની પ્રાપ્તિ થઈ તે પછી સ્વયમેવ પાપ નાશ થઈ જાય છે અને ઈદ્રિએ તથા મન સહજપ્રયાસથી વશ થાય છે, તેથી સંયમ કરનાર શ્રાવક હોય એમ વિશેષણ આપેલું છે તેથી વિચક્ષણ પુરૂ આવા ગુણવાળાને શ્રાવક કહે છે. મતલબ કે-શાસ્ત્ર કારે શ્રાવક શબ્દની નિરૂક્તની રીતિથી સિદ્ધિ કરતાં એક એક અક્ષરથી કેવા પ્રકા રને અર્થ ઘટી શકે તે દેખાડી શ્રાવક શબ્દને સાર્થક કરી બતાવ્યો છે. જે પ્રકારે શાસ્ત્રકારે અર્થ દ્વારા શ્રાવક શબ્દ સાર્થક કરી બતાવ્યો છે તે જ પ્રકારે શ્રાવક શબ્દના ધારક મનુષ્ય પ્રવૃત્તિ દ્વારા શ્રાવક શબ્દને સાર્થક કરે ઘટે છે.
નિસ વિમેનન આ પ્રમાણે પદને તેડીને એક એક અક્ષરને અર્થ કરે તેને નિરૂકત કહે છે અને આ પ્રક્રિયા પ્રાયઃ ઘણું શાસ્ત્રમાં જોવામાં આવે છે. શ્રી આવશ્યક સૂત્રની નિયુક્તિમાં ચતુર્દશ પૂર્વધારી શ્રીમદ્ ભદ્રબાહુ સ્વામીએ નિઝામિ સુધી ને અર્થ એક એક અક્ષરને જુદે જુદે વર્ણન કરેલ છે. મનુસ્મૃતિમાં શાંત શબ્દને પણ અર્થ એ જ ઢબથી કરવામાં આવેલ છે. તે જ રીતિથી શ્રાવક શબ્દને અર્થ અત્રે શાસ્ત્રકારે બે પ્રકારે કરી બતાવ્યો છે. શ્રદ્ધલિત શ્રાતિ શ્રધાને પકાવે તેને શા કહીએ.
ધનં વપર-સાત ક્ષેત્રમાં પિતાનું ન્યાયપાર્જિત ધન વાવે (ખર્ચ) તેને ૨ કહીએ અને નત્યપુણાનિ એટલે અપુણ્ય (પાપ) ને છેદન કરે તેને કહીએ થા–– ત્રણે અક્ષરના વર્ણન કરેલ અર્થવિશિષ્ટ જે વ્યક્તિ હોય તેને શ્રાવણ કહેવામાં આવે છે તાત્પર્ય શ્રધ્ધા પૂર્વક સાત ક્ષેત્રમાં પોતાનું ન્યાયથી પેદા કરેલ દ્રવ્ય ખર્ચ પાપને નાશ કરે તેને વિચક્ષણ પુરૂ શ્રાવક કહે છે. અથવા–સૃપોરિ રી