________________
૨૨૮
શ્રાદ્ધગુણ વિવરણ છેડા સુખને માટે અસત્કલ્પનાઓ કરી પોતાના પવિત્ર આત્માને કર્મ દ્વારા મલીન કરે છે, તેવા કામાંધથી બીજે વધારે અંધ કેણ હોઈ શકે !
नान्यः कुतनयादाधिया॑धिर्नान्यः क्षयामयात् । नान्यः सेवकतो दुःखी नान्यः कामुकतोऽन्धल: ॥४॥ શબ્દાર્થ –ખરાબ વર્તનવાળા પુત્ર જેવો બીજે આધિ (માનસિક પીડા ) નથી, ક્ષયરોગ જે બીજો રેગ નથી, સેવકના જે બીજો દુઃખી નથી અને કામી પુરૂષના જેવો બીજો અંધ નથી. ૪ -
- હવે ક્રોધનું સ્વરૂપ બતાવે છે. બીજાના અથવા તે પિતાના કષ્ટને વિચાર કર્યા સિવાય કેપ કરે તેને ક્રોધ કહે છે અને તે ચંડકૌશિક વિગેરેની પેઠે દુર્ગતિને હેતુ હેવાથી મહાત્મા પુરૂષને ક્રોધ કર યુક્ત નથી. તે માટે કહ્યું છે કે
सन्तापं तनुते भिनत्ति विनयं सौहार्दमुच्छादयत्युद्वेगं जनयत्यवद्यवचनं सूते विधत्ते कलिम् । कीर्ति कृन्तति दुर्मतिं वितरति व्याहन्ति पुण्योदयं, दत्ते यः कुगतिं स हातुमुचितो रोषः सदोषः सताम् ॥५॥
શબ્દાર્થ–જે કેધ સંતાપને વિરતારે છે, વિનયને નાશ કરે છે, મિત્રતાને દુર કરે છે, ઉદ્વેગને ઉત્પન્ન કરે છે, પાપવાળા વચનને પેદા કરે છે, કલેશને ધારણ કરે છે, કીતિને કાપી નાખે છે, દુમતિને આપે છે, પુણ્યના ઉદયને હણે છે અને કુગતિને અર્પણ કરે છે તે દેષયુક્ત ક્રોધ પુરૂષને ત્યાગ કરવા લાયક છે. ૫
अपनेयमुदेतुमिच्छता तिमिरं रोषमयं धियापुरः।
आविभिद्य निशाकृतं तमः प्रभया नांशुमताऽप्युदीयते ॥६॥ શબ્દાર્થ –પિતાના અભ્યદયની ઈચ્છા રાખનાર પુરૂષે પ્રથમ વરૂપ અંધકારને બુદ્ધિએ કરી દુર કરે જઈએ. કેમકે રાત્રિએ કરેલા અંધકારને પ્રભાથી નાશ કર્યા સિવાય સૂર્ય પણ ઉદય થતો નથી. અર્થાત જેમ અંધકારથી ઢંકાયેલા દરેક પદાર્થો પ્રકાશમાં આવી શકતાં નથી તેમ જે પુરૂષ ધરૂપ અંધકારથી છવાયેલો છે તે પુરૂષ કેઈ વખત પણ પિતાના ગુણે અથવા તો પિતાને પ્રકાશમાં લાવવા શતિમાન થઈ શકતો નથી માટે આત્મગુણ પ્રકટ કરવાની ઇચ્છા રાખનારે કેપ થવાનું કારણ પ્રાપ્ત થયું હોય તો પણ કેપના ભયંકર વિપાકને વિચાર કરી ક્ષાંતિદ્વારા ઉપશમાવવો જોઈએ કે જેથી કપરૂપ અંધકારને પડદા ખસી જવાથી પવિત્ર - ભગુણે સહેલાઈથી પ્રકાશમાં આવશે. ૬