________________
ચતુસિત ગુણવર્ણન.
૨૨૭ શબ્દાર્થ – હેટાઈ, પંડિતપણું, કલીનપણું અને વિવેક ત્યાંથી જોવામાં આવે છે કે જ્યાં સુધી અંત:કરણમાં પાપયુક્ત કામરૂપ અગ્નિ પ્રદીપ્ત થયું નથી. અર્થાત અંત:કરણમાં કામાગ્નિને પ્રવેશ થતાં મહત્વ વિગેરે ગુણગણને બાળીને ભ
સ્મ કરે છે માટે આવા કઢાશત્રુને હૃદયમાં દાખલ થતાં પહેલાં તેનાથી થતી ખરાબી વિગેરેને વિચાર કરી શમ, દમ રૂપ જલના પ્રવાહથી તેને શાંત કરો જોઈએ. જે ૨ दृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुरोऽवस्थितं
कामान्धस्तु यदस्ति तत्परिहरन् यन्नास्ति तत्पश्यति । कुन्देन्दीवरपूर्णचन्द्र कलशश्रीमल्लतापल्लवा
नारोप्याशुचिराशिषु प्रियतमागात्रेषु यन्मोदते ॥ ३ ॥
શબ્દાર્થ-જગતની અંદર અંધ પુરૂષ પોતાની આગળ રહેલી દેખાય એવી વસ્તુને પણ જોઈ શકતો નથી, જ્યારે કામાંધ પુરૂષ તે જે વસ્તુ હેય છે તેનો ત્યાગ કરી જે વસ્તુ ન હોય તેને જુવે છે. જેમકે કામાંધપુરૂષ અશુચિના ઢગલા રૂપ પોતાની ભાર્યાના શરીરની અંદર મેઘરાનું ફુલ, કમળ, પુર્ણચંદ્ર, કળશ અને શેભાવાની લતાઓના પાંદડાઓને આરેપ કરી ખુશી થાય છે. આ ૩.
ભાવાર્થ –પથાર્થ વિચાર કરવાથી જણાઈ આવે છે કે અંધ પુરૂષને કર્મના દેષથી ચક્ષુને વિષય નહીં હોવાને લીધે પિતાની પાસે રહેલી વસ્તુઓને ન જોઈ શકે એ બનવાજોગ છે. અને તે નહીં જેએલી વસ્તુઓને સ્પર્શદ્વારા ગમે તેવા રૂપમાં તેનું વર્ણન કરે પરંતુ તે હાંસીને પાત્ર થતું નથી. કામાંધ પુરૂષ તો પિતાની ચક્ષુઈદ્રિયદ્વારા દરેક વસ્તુઓને તેના ગુણ ની સાથે જોઈ શકે છે. છતાં જેના શરીરના બાર દ્વારેથી નિરંતર નગરના ખાળની પેઠે અશુચિને પ્રવાહ વહ્યા કરે છે, તેવી સ્ત્રીઓ અશુચિની ખાણરૂપ હોવાથી હમેશાં અપવિત્ર છે તેને પવિત્રપણે દેખનારા કામાંધ પુરૂષો જેને એક પણ અવયવ પવિત્ર નથી છતાં સ્ત્રીઓના નેત્રને કમળની, મુખને પૂર્ણચંદ્રની, લલાટને અર્ધચંદ્રની, કીકીને તારાની, ભ્રકુટીને ધનધ્વની, મુખના શ્વાસને કમળની સુગંધીની, વાણીને અમૃતની, સ્તનને કળશની, જંઘાઓને કેળની અને ગતિને ગજની ઉપમા આપે છે. વાસ્તવિકમાં જેની ઉપમા આપવામાં આવે છે, તેના ગુણોને લેશ પણ સ્ત્રીઓના અવયમાં હેત નથી, છતાં મેહ પરવશ થયેલા કામી પુરૂષ તેણીનામાં શ્રેષ્ઠ પદાર્થોને આરેપ કરી અપવિત્રને પવિત્ર માની આનંદ માનનારાઓને જન્માંધથી પણ ઉતરતા દરજજાના માનવામાં કાંઈ પણ દોષ નથી. કારણ કે જેમાં અનંતા આત્મિક સુખને ભુલી જઈ