________________
ට
चतुस्त्रिंशत् गुणवर्णन.
વે ગ્રંથકાર ક્રમથી પ્રાપ્ત થયેલા અંતર‘ગાર ષડ્વગના ત્યાગ કરવા રૂપ ચેાત્રીશમા ગુણના વિવરણના પ્રારંભ કરે છે—
અન્તરાષિત્વનવિહાવવાથળઃ—અંતરગર ષડ્વર્ગ એટલે કામ, ક્રોધ, લાભ, માન, મદ અને હું રૂપ આ છ ભાવ શત્રુઓના પરિહાર કરવામાં એટલે તેને નહીં સેવવામાં તત્પર હાય તે પુરૂષ ગૃહસ્થ ધર્મ ને યાગ્ય થાય છે. તેમાં યુકિત વગર ચેાજાયેલા કામ, ક્રોધ, લાભ, માન, મદ, અને હુ સારા ગૃહસ્થાને અંતર ગારષવગ ( છ ભાવશત્રુઓ ) ગણાય છે. તેને માટે કહ્યું છે કે—
कामः क्रोधस्तथा लोभो हर्षोमानो मदस्तथा । षड्वर्गमुत्सृजेदेनं तस्मिंस्त्यक्ते सुखी भवेत् ॥ १ ॥
શબ્દા :—કામ, ક્રોધ, લાલ, હ, માન અને મરૂપ આ ષડ્વના ત્યાગ કરે છે. તે પ્રાણી સુખી થાય છે. અર્થાત્ કામ વિગેરે ભાવ શત્રુઆજ પ્રાણી માત્રને ચતુતિ સહસારમાં પરિભ્રમણ કરાવે છે અને તે તે ગતિના ભય કર દુ:ખાવું ભાજન કરે છે માટે વિચારવંત પુરૂષે ઉપરના છ શત્રુઓના સંસર્ગથી મથવા બનતા પ્રયાસ કરવા. ॥ ૧ ॥
તેમાં પ્રથમ કામરૂપ શત્રુને વણુ વે છે—ખીજાએ અંગીકાર કરેલી અથવા તે પરણ્યા વગરની સ્ત્રીઓની અંદર દુષ્ટ આશય તેને કામ કહે છે અને તે કામ રાવણુ, સાહસગતિ અને પદ્મનાભ વિગેરેની પેઠે વિવેક તેમજ રાજ્યના નાશ કરવામાં અને નરકમાં પાડવા વિગેરેમાં કારણભૂત થાય છે. કહ્યું છે કે—
तावन्महत्त्वं पाण्डित्यं कुलीनत्वं विवेकिता । यावज्ज्वलति चित्तान्तर्न पापः कामपावकः ॥ २ ॥