________________
ત્રયસિત ગુણુવર્ણન.
૨૨૫
રાજર્ષિ ઇંદ્રના સમાન ઋદ્ધિવાળો થઈ દેવતા સંબંધી સુખસમૃદ્ધિ પ્રાપ્ત કરી ત્યાંથી ચવી બે પ્રકારે હેટા રાજ્યની પૃથ્વીને ધારણ કરવારૂપ મહાન લક્ષ્મીને અથવા તે સાધુઓની ક્ષમા (શાંતિ) ને ધારણ કરવારૂપ મોટી લક્ષમીને પ્રાપ્ત કરી અનુક્રમે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ લક્ષ્મીવાળો મેક્ષરૂપ વધુને સ્વામી થશે.
! રૂત્તિ શ્રીમતપૂત યા હવે પ્રસ્તુત ગુણને ઉપસંહાર કરતાં ગ્રંથકાર પોપકારની પ્રાધાન્યતા પ્રકટ કરી પોપકારી પુરૂષ વિશેષ ધર્મ કરવાને ચગ્ય છે એમ બતાવે છે– ज्येष्ठः पुमर्थेषु सदैव धर्मो धर्मे प्रकृष्टश्च परोपकारः । करोति यश्चैनमनन्यचेताः स धर्मकर्मण्यखिलेऽधिकारी ॥१॥
શબ્દાર્થ –ધર્મ, અર્થ અને કામરૂપ પુરૂષાર્થમાં ધમરૂપ પુરૂષાર્થ જ હમેશાં મહટ ગણાય છે. તેમાં પણ પરોપકાર શ્રેષ્ઠ ગણાય છે, તેવો પપકાર એક ચિત્તવાળા થઈ જે પુરૂષ કરે છે, તે પુરૂષ સંપૂણ ધર્મકાર્યમાં અધિકારી થાય છે. ૧
| તિ ગશિરમો પુન:
૨૯