________________
ચતુશિત ગુણવર્ણન
૨૨૯ जितरोषरया महाधियः सपदि क्रोधजितो लघुर्जनः विजितेन जितस्य दुर्मतेर्मतिमद्भिः सह का विरोधिता॥७॥
શબ્દાર્થ-જ્યારે વિશાળ બુદ્ધિવાળા પુરૂષે એકદમ કેપના વેગને જિતી લે છે. અર્થાત કેપને પિતાની બુદ્ધિ બળવડે દબાવી દે છે, ત્યારે તુચ્છ પુરૂષને અર્થાત નિબળ બુદ્ધિના મનુષ્યને ક્રોધ જિતી લે છે અર્થાત પરાભવ કરે છે. ખરું છે કે વિજેતા એટલે બળવાન સાથે સંમતિને એટલે નિબલ હૃદયવાળા પુરૂષને અને બુદ્ધિમાન એટલે ઇંદ્રિય ઉપર કાબુ રાખી શકનારાઓ સાથે પરાભવ પામેલા એટલે નિબલને વિરોધ શી રીતે હોઈ શકે? તાત્પય કે- ધ બુદ્ધિમાન મનુષ્યના વિચારબળ સામે ટકી શક્યું નથી. પરાભવજ પામે છે, જ્યારે તેજ ક્રોધ નિબળા મનના માણસ સામે ફાવી જાય છે. વિરોધ તો સરખા બળવાળાને ટકી શકે ન્યૂનાધિક બળવાળાને વિરોધ વધારે વખત ટકી શકતો નથી. જે બળવાન હોય તે જિતે અને નિબળ હારી જાય. ૭
વૃક્ષથી ઉત્પન્ન થયેલું ઝેર વૃક્ષને નાશ કરતું નથી, સર્પથી પેદા થયેલું ઝેર સર્પને નાશ કરતું નથી. પરંતુ આ કેધરૂપ ઉત્કટ હલાહલ છે જેનાથી ઉત્પન્ન થાય છે, તેને જ બાળી નાંખે છે એ કેવું ખેદજનક આશ્ચર્ય છે?
હવે લેભનું વર્ણન કરે છે–દાન દેવા લાયક પુરૂષને વિષે પિતાના પૈસાને વ્યય નહી કરો તેમજ કારણુ શિવાય બીજાના ધનને લઈ લેવું તેને લોભ કહે છે. વળી પાપનું મૂળ પણ લેભજ ગણાય છે. લેભાનંદી વિગેરે વાણીઆને સઘળા પાપનું મૂળ આ લેભજ થયું હતું. એ પ્રમાણે સાંભળી લેભ નહીં કરતાં સંતોષ રાખવો જોઈએ. લોભથી ગાભરા બનેલા મનુષ્ય આ પ્રમાણે ચેષ્ટા કરે છે–
લભ હમેશાં ચિંતન કરવા લાયક છે, પરંતુ લોભી પુરૂષાથી તે સર્વકાળમાં ભય દેખાય છે. કેમકે લક્ષમીમાં લુબ્ધ થએલા પુરૂમાં કાર્યકાર્યને વિવેક હોતેજ નથી તેથી લભવશ થઈ બીજાનું અહિત કરે એ બનવાજોગ છે. માયા, અપલાપ, વસ્તુની અદલાબદલી, ભ્રાંતિ, તપાસ અને કૂડકપટ કરવાનું મૂળ કારણભૂત, સંગ્રહ કરવામાં દુષ્ટ પિશાચરૂપ અને સર્વ હરણ કરનાર લેભજ છે. લેવડદેવડમાં બેટાં ત્રાજવાં, લાઘવ ક્રિયા, ફેકવું અને ખાવાના બાનાથી ખરેખર દિવસના ચેરે આ વાશુઆઓ મહાજન છતાં પણ ચોરી કરે છે. અનેક પ્રકારનાં વચની રચનાથી આખા દિવસમાં લેકેના ધનનું હરણ કરી તે કૃપણ ઘરકાર્યમાં ત્રણકેડીઓ સુશ્કેલથી આપે છે અને તે કથા સાંભળવામાં રાગી હોવાથી હમેશાં પવિત્ર પુસ્તક સાંભળવા જાય છે, પરંતુ કાળા સર્પથી ડંખાર્યલાની પેઠે દાનધર્મથી પલાયન કરે છે. વળી વસ્તુના વેચાણ વખતે મૌન ધારણ કરનાર તે ધૂર્ત વાણીએ કેઈને ઉત્તર