________________
પિતાને ઉદાર હાથ લંબાવી મનુષ્ય જન્મનું સાર્થક કરનાર ઉક્ત આર્થિક સહાય આપનાર ગૃહસ્થને ધન્યવાદ આપવામાં આવે છે, અને તેનું અનુકરણ કરવાનું શુભ પગલું ભરવા અન્ય બંધુઓને સુચના કરવામાં આવે છે.
સદરહુ ગ્રંથની શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યો છે છતાં દષ્ટિદોષથી કે પ્રેસષથી કેઈ પણ સ્થળે અલના જણાય તે ક્ષમા યાચીએ છીએ.
આત્માનંદ ભવન. વીર સંવત ૨૪૪૨, આત્મ સંવત ૨૦.
| વિક્રમ સંવત ૧૯૭૨. શ્રીમાન્મહાવીર પ્રભુની જન્મ તીથી.
ગથી વલ્લભદાસ ત્રિભુવનદાસ, શેઠ હરજીવનદાસ દીપચંદ.
સેક્રેટરીઓ.
છે .'t,