________________
Fછે જે
છે
.
'
चतुर्विशगुणवर्णन.
HI
*
*
*
*
:
*
:
*
*
: *
*
*
*
*
*
*
* *
*
*
1
વે માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ પિકી ગ્રેવીસમા ગુણની સમાપ્તિ કરી કમથી પ્રાપ્ત થએલ “વ્રતમાં રહેલા અને
જ્ઞાનથી વૃધ્ધાની પૂજા કરવારૂપ” ચાવીશમા ગુણના
3 વિવરણને પ્રારંભ કરે છે. - તથા અનાચારને ત્યાગ કરે અથવા સારી રીતે આચારનું પાલન કરવું, તેને વૃત્ત કહે છે. તે વૃત્તને વિષે રહેનારા હોય તેને વૃત્તસ્થ કહે છે અર્થાત્ તે વૃત્તમાં રહેવાવાળા કહેવાય છે. અને ત્યાગ કરવા લાયક તથા ગ્રહણ કરવા લાયક વસ્તુને નિશ્ચય કરે તેને જ્ઞાન કહે છે. તેવા જ્ઞાનથી જેઓ વૃદ્ધ-મહેટા હોય તેમને જ્ઞાનવૃદ્ધ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે વ્રતમાં રહેવાવાળા એવા જ્ઞાન વૃદ્ધોની પૂજા કરનાર થવું જોઈએ, કહ્યું છે કે –
तपःश्रुतधृतिध्यान-विवेकयमसंय्यमैः ।
ये वृक्षास्तेऽत्र शस्यन्ते, न पुनः पलिताङ्कुरैः ॥१॥ શબ્દાર્થ-તપરિયા, શાસ્ત્રની ધારણા, ધ્યાન, વિવેક, પાંચ પ્રકારના અનુવ્રત કે મહાવ્રત રૂપયમ અને સત્તર પ્રકારના સંયમથી જે વૃદ્ધા છે તે આ લોકમાં વૃદ્ધ કહેવાય છે. પરંતુ પળીયાના અંકથી કાંઇ વૃદ્ધ કહેવાતા નથી. ૧
ભાવાથ–વૃત્તસ્થ જ્ઞાન વૃધ્ધની પૂજા કરવી એટલે તેમની પરિચર્યા કરવી, હાથ જોડવા, આસન આપવું, ઉભા થવું અને તેમની આજ્ઞાનું પાલન કરવું વિગેરે કરવારૂપ પૂજા કહેવાય છે. ખરેખર વૃત્તમાં રહેલા જ્ઞાનવંત પુરૂષોની પૂજા કરવામાં આવી હોય તે કલ્પવૃક્ષોની પેઠે સારા ઉપદેશ રૂપ ફળેથી સફળ છે અર્થાત ઉપદેશરૂપ ફળ આપનારા થાય છે. તેને માટે કહ્યું છે કેઃ-નિર્દોષ ઉપદેશ, હમેશાં ધમને ધારણ કરનારાઓનું દર્શન અને એગ્ય રીતે વિનય એ સાધુની સેવાનું હેટું ફળ છે. શ્રી ભાગવતમાં પણ કહ્યું છે કે –મહાન પુરૂષોની સેવા-ઉપાસ્તિ મુક્તિનું દ્વાર કહેવાય છે અને સ્ત્રીઓને સંગ કરનાર પુરૂષને સંગ કરે તે નરકનું દ્વાર કહેવાય છે. જે સમાન ચિત્તવાળા, શાંતિ પામેલા, ક્રોધરહિત થએલા, સારા હૃદયવાળા અને સાધુ પુરૂષ છે, તે મહાન પુરૂ કહેવાય છે. તેમની પૂજા