________________
૧૭૦
શ્રાદ્ધગુણ વિવરણ આપ્યું; પછી પોતે કાશીમાં ગયે. તે સુવર્ણ પ્રાપ્ત થયેલ તે લક્ષણુસેન રાજાએ કહ્યું કે, હે મંત્રી? આ સુવર્ણ શેનું આવ્યું? કુમારદેવે કહ્યું કે હે દેવ? તમને જયંતચંદ્રરાજાએ દંડ તરીકે ભેટ મોકલાવ્યું છે તેથી લક્ષણાવતીને સ્વામી પ્રસન્ન થયે અને સર્વ લોકેને કલ્યાણની પ્રાપ્તિ થઈ. આથીજ સ્વ અને પરના બળાબળને જાણનાર હોય એમ કહ્યું છે.
હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે બીજાઓના અને પિતાના બલાબળને જાણનાર બુદ્ધિમામ્ પુરૂષ ફળવાળા આરંભના કાર્યવાળે હોવાથી ધમરૂપ કમને માટે અધિકારી થાય છે. ૨૩