________________
द्वाविंशतितमः गुणवर्णन.
વે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ પૈકી એકવીશમા ગુણુનું વન સમાપ્ત કરી ક્રમથી પ્રાપ્ત થએલ “અદેશ અને અકાળ ચર્યાંના ત્યાગ કરવારૂપ” માવીશમા ગુણુના વિવરણને પ્રાર્ભ કરે છે.
અદેશ અને કાળ એટલે નિષેદ્ધ કરેલા દેશ તથા કાળને વિષે ચર્ચાગમનના ત્યાગ કરનાર પુરૂષ ગૃહસ્થધમને ચાગ્ય થાય છે. નિષેધ કરેલા દેશ તથા કાળનું આચરણ કરનાર પુરૂષ રાજા અને ચાર વિગેરેથી અવશ્ય ઉપદ્રવને પ્રાપ્ત થાય છે. નિષિદ્ધ કરેલ દેશેા નીચે પ્રમાણે છેઃ—
કારાગૃહ તથા વધ કરવાના સ્થાનમાં, જુગાર રમવાના સ્થાનમાં, પરાભવના સ્થાનમાં, ભંડારના મકાનમાં અને બીજાના અંતેરમાં જવું નહીં. ખરામ સ્થાનમાં, શ્મશાનમાં, શૂન્ય સ્થાનમાં, ચાર રસ્તા જ્યાં ભેગા થતા હાય તેવા સ્થાનમાં, ધાન્યના ફ્રાંતરાં તથા સુકાં ઘાસથી વ્યાપ્ત થએલા સ્થાનમાં, ઉકરડાની જગ્યામાં ઉખર ભૂમિમાં, બગીચામાં, નદીના કાંઠામાં, સભામાં, ચાતરામાં, રસ્તામાં અને ચાર વેશ્યા તથા નટ વિગેરેના સ્થાનમાં બુદ્ધિમાન્ પુરૂષ ગમન કરે નહીં, તથા કુમડાની, ખરાખ મિત્રની અને રાજાના દૂતની સાથે ગોષ્ટી અને નિષિદ્ધ કરેલ કાળમાં ગમન દિ પણ કરે નહીં. માર્ગમાં એકાકી ગમન કરવું નહીં અને જ્યારે સ શયન ત્યારે એકાકી જાગવું નહીં. કારણ રસ્તામાં એકલા ચાલવાથી અન અથવા તો મરણ થાય છે. નીતિને વિષે કહ્યું છે કે, “ વખત વગરની ચર્ચા, અશદેશની સાથે ગોષ્ઠી અને કુમિત્રની સેવા કદિ પણ કરવી નહીં, જીએ કમળના વનમાં સુતેલા પક્ષીને ધનુષ્યથી છુટા પડેલા માળું માર્યું હતું. તેજ વૃત્તાંતને પ્રતિપાદન કરે છેઃ—
*
કાઇ વનમાં સરોવરની સમીપમાં મદરરક્ત નામે હ‘સ રહેતા હતા. એક વખતે તે સ્થાનમાં એક ઘુવડ પક્ષી આન્યા. હુસે તેને બાલાવ્યે કે, તું કાણુ છે ?