________________
૧૬૦
શ્રાદ્ધગુણુ વિવરણુ.
હારે રાજાને સાથે લઇ ત્યાં જવુ તે ખાલક દાનનુ પ્રત્યક્ષ ફળ બતાવશે. તે પછી એક મહીનાની અંતે તે શેઠને ત્યાં પુત્ર થયા, તેણે પ્રગટ અક્ષરવાળી વાણીથી વરરૂચીને મેલાન્યા તે રાજાને સાથે લઈ ધનપતિને ઘેર ગયા તે બન્નેની આગળ આલક ખેલ્યા કે “ હે મહારાજ! તમે જય પામે. જે ભિન્ને વનમાં તમને સાથવાનુ દાન આપ્યું હતું, તે હું છું અને નવ ક્રોડ સુવર્ણના સ્વામી ધનપતિને હું પુત્ર થયા છું તેથી દાનનુ ફળ આ લેાકમાં પણ છે. ” આ વાતને સાંભળી રાજા વિગેરે ચમત્કાર પામ્યા અને તે દિવસથી રાજા વિગેરે લેાકેા દાન આપવામાં તત્પર થયા,
',
તથા દીન અનાથને દુ:ખી વિગેરેને વિષે તો ચાથી દાન આપવુ જોઇએ તેને માટે કહ્યું છે કેઃ માક્ષફળના દાનને વિષે પાત્ર તથા અપાત્રની સમાલેચના કરવાની છે, પરંતુ જે થા દાન છે તેના કોઇ પણ ઠેકાણું તત્ત્વજ્ઞાએ નિષેધ કરેલા નથી. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ફળ દર્શાવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે અતિથિ વિગેરેની પ્રતિપત્તિ કરવામાં તત્પર અને સત્બુદ્ધિ વાળા ગૃહસ્થ પેાતાના આત્માને વિષે ગૃહસ્થધર્મની ચેાગ્યતાને આરોપણ કરે છે.