________________
એકનવિશગુણ વર્ણન,
. ૧૫૯ विद्याःसन्ति चतुर्दशापि सकताः खेलंतु तास्ताः कताः कामं कामितकामकामसुरनिः श्रीः सेवतां मन्दिरम् । दोर्दएकघ्याम्बरेण तनुतामेकातपत्रां महीम नस्यात् कीर्तिपदं तथापि हि पुमानौचित्यचञ्चून चेत् ॥५॥ | શબ્દાર્થ ભલે ચતુર્દશી વિદ્યાઓ હોય, તેને સર્વ કલાઓ ક્રિીડા કરતી હોય, અત્યંત ઇચ્છિત કામનાને પૂરનારી કામધેનું હેય નિરંતર લક્ષ્મી મંદિરને સેવતી હેય, અને બે ભુજા દંડના આડંબરથી પૃથ્વીને એક છત્ર નીચે વિસ્તારી હાથ તેપણ જો પુરૂષ ઉચિત આચરણ કરવામાં નિપુણ ન હોય તો તે પુરૂષ અવશ્ય કી. ર્તિના આસ્પદને પ્રાપ્ત થતું નથી. ૯
વળી વખતસર પ્રાપ્ત થએલા અભ્યાગતની બરદાસ મહેટ ફળને માટે થાય છે. તે ઉપર જેમ લેકમાં શાલિવાહનને પ્રબંધ પ્રખ્યાત છે. તેમ ગ્રંથકાર મહારાજ બતાવે છે.
પ્રતિષ્ઠાન પુરમાં સાતવાહન–શાલિવાહન નામે રાજા હતા. તે એક વખતે અશ્વથી હરણ કરાએલ અટવીમાં આવી પડશે. તે અટવીમાં એક વડ નીચે બેઠેલા દિવની સાથે રાજાને મૈત્રી થઈ. આજે આ રાજા હારે અતિથિ છે, એમ વિચારી દિને રાજાને સાથવાનું ભેજન આપી સત્કાર કર્યો. અનુક્રમે રાત્રિમાં ઘણી શીત પડતાં ભિત્રે રાજાને પોતાના ઘરની અંદર વિશ્રામ કરાવ્યું અને પોતે ઘરની બાહાર સુતે. રાત્રિમાં તે ભિદત્ર શીતની અતિ પીડાથી મરણ પામે. તે જોઈ તેની ભાર્યા ભિલી હાથમાં કાતિ ગ્રહણ કરી હું તને સ્ત્રીહત્યા આપીશ એમ શાને કહ્યું. તે અવસરે રાજાએ પણ દશ હજાર સોનામહોર આપી મિલીને ખુશી કરી પછી તેની સેના આવી પહોંચી. તેની સાથે રાજા નગરમાં પ્રાપ્ત થયા ત્યાં રાજ્યનું પાલન કરતાં રાજાને ભિદત્રનું મૃત્યુ સ્મરણમાં આવવાથી રાજાને ચિંતા થઈ કે “દાનનું ફળ નથી તે પછી આ લેકમાં અનર્થ થવાનો સંભવ છે.” પછી રાજાએ પંડિતને બોલાવીને પુછયું કે તમે મને દાનનું ફળ પ્રત્યક્ષ બતાવે, નહીંતે માનવયંત્રથી તમારે નાશ કરવામાં આવશે. તે પંડિત રાજાને પ્રત્યુત્તર આપવાને અસમર્થ થએલા આપસઆપસમાં વિચાર કરવા લાગ્યા. એમ વિચાર કરતાં છ માસ થઈ ગયા પછી પંડિતમાં મુખ્ય એવા વરરૂચિ નામના પંડિતે સરસ્વતીને પ્રત્યક્ષ કરી પૂછયું. સંતુષ્ટ થએલી તે દેવીએ કહ્યું કે આ નગરમાં ધનપતિ નામે એક વેપારી છે તેને ઘેર એક માસની અને પુત્ર ઉત્પન્ન થશે, તે બાળક જન્મતાંની સાથે તને બોલાવશે તે વખતે