________________
एकोनविंशगुणवर्णन.
[
:
::
:
:
: *
re :
-
વે શ્રાવકના પાંત્રીશ ગુણપૈકી અઢારમા ગુણનું વિવરણ પુરૂં કરી અનુક્રમથી પ્રાપ્ત થએલ “અતિથિ વિગેરેની
ભાકત કરવારૂપ એગણુશમાં ગુણુતા વિવરણને માtw/Tરંભ કરે છે.
તથા હમેશાં અતિનિમળ અને એક સરખી વિધિપૂર્વક ક્રિયાની પ્રવૃત્તિને લઈને જેને તિથિ વિગેરે દિવસેને વિભાગ ન હોય તે અતિથિ કહેવાય છે.
तिथिर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना ।
अतिथि तं विजानीयात्. शेषमन्यागतं विदुः॥ १ ॥ શબ્દાર્થ જે મહાત્માએ સર્વ તિથિ, પર્વ અને ઉત્સવને ત્યાગ કર્યો છે, તે મહાત્માને અતિથિ જાણવા અને બાકીના બીજાઓને અભ્યાગત જાણવા ૧
| ભાવાર્થ –જે મહાત્માને રૂપામાં, સુવર્ણમાં, અને ધન તથા ધાન્યમાં લેભ ન હોય તે મહાત્માને અતિથિ જાણ. તથા શિષ્ટાચારમાં તત્પર અને સર્વ લેકેથી પ્રશસિત હોય તે સાધુ કહેવાય છે. તથા હી ધાતુ ક્ષય અર્થમાં લેવાથી સવ ધમ, અર્થ અને કામને આરાધના કરવાની શકિતથી હીણુ હોય તે દીન કહેવાય છે. અતિથિ, સાધુ અને દીન (ક) પુરૂષોને વિષે હિતશિક્ષા અને ગ્ય અવસરે અન્નપાનાદિક આપવારૂપ તથા યથાગ ઉચિતતાનું ઉલ્લંઘન કર્યા સિવાય પ્રતિપત્તિ (ગારવ) કરનાર હોય તે પુરૂષ ધર્મને અધિકારી થાય છે. આચિત્યતાને માટે કહ્યું છે કે –
औचित्यमेकमेकत्र, गुणानां कोटिरकतः। . विषायते गुणग्राम, औचित्यपरिवर्जितः ॥ ॥
શબ્દાથે—એક તરફ કેવળ ફકત ઉચિતતા અને એક તરફ ગુણેની કેટી હેય તે પણ ઉચિતતાથી રહિત એ ગુણેનો સમૂહ વિષરૂપ ગણાય છે. ૨
વળી કહ્યું છે કે