________________
શ્રાદ્ધગુણુ વિવરણ.
શબ્દા
હાથમાં કપાલ લઇ ભિક્ષાથી જીવનારા પુરૂષાને જો ધર્મસીદાતા ન હોય તે હુ ધનાઢ્ય છું એમ જાણવુ, કારણ સાધુ ( શ્રેષ્ઠ ) પુરૂષા ખરેખર ધર્માંરૂપી પૈસાથી જ યુક્ત હેાય છે. ૨ વળી કહ્યું છે કે—
૧૪૨
ધર્મ અથ અને કામરૂપ ત્રિવર્ગના સાધન સિવાય પુરૂષનું આયુષ્ય પશુની પેઠે નિષ્ફળ છે. ધર્મએ અને ફામરૂપ ત્રિવર્ગમાં પણ પતિ પુરૂષા ધર્મને શ્રેષ્ઠ કહે છે. કારણ તે ધર્મ સિવાય અર્થે તથા કામની પ્રાપ્તિ થતી નથી. ૩
તથા ધર્મ ધનાથિ પુરૂષોને ધન આપનારો અને સર્વ કામાથિ પુરૂષને કામિત આપનારો છે. હવે ગ્રંથકાર મહારાજ ગુણુની સમાપ્તિ કરતાં ઉપદેશકારા ધર્મારાધનનુ ફળ ખતાવે છેઃ—
अन्योन्याबाधया, शुद्धोपधयाराधयन्सुधीः ।
त्रिवर्ग क्रमतः स्वर्गापवर्गसुखभाग् जवेत् ॥४॥
इति अष्टादशः॥
રાખ્તા—સદ્ બુદ્ધિવાળા પુરૂષ શુદ્ધ ધર્મ, અર્થ અને કામથી દરેક વસ્તુનું અશિાધન કરી અને પરસ્પર માધા સિવાય ત્રિયનું સાધન કરતા અનુક્રમે દેવ"લાક તથા મેક્ષના સુખતા ભાગી થાય છે. ૪