________________
अष्टादशगुणवर्णन.
Cather
વે શ્રાવકના પાંત્રીશ ગુણુ પૈકી સત્તરમા ગુણુનું વિવરણ સમાસ કરી ક્રમથી પ્રાસથએલ “ત્રિવર્ગના સાધન કરવા રૂપ” અઢારમા ગુણુનુ વિવરણ કરે છે.
તથા–ત્રિવર્ગ એટલે ધમ, અર્થ અને કામ તેમાં જેનાથી અભીકાયના ઉદય અને મેક્ષની સિદ્ધિ થાય તે ધમ કહેવાય છે. જેનાથી સર્વ વસ્તુના કાચની સિદ્ધિ થાય તે અથ કહેવાય છે. અને જેનાથી અભિમાનના રસથી પ્રેરાએલી સ ઇંદ્રિયાને પ્રીતિ થાય તે કામ કહેવાય છે. તેથી પરસ્પર એક બીજાના ( ધમ અને કામના ) વિધાત ( નાશ ) અથવા તો ખાધા ન થાય તેવી રીતે ધર્માભિલાષી પુરૂષ ધર્મ, અથ અને કામરૂપ ત્રિવર્ગનું સાધન કરે. પરંતુ એકલા ધર્મને અથવા તા એકલા અથ કે કામને સાથે નહીં. કહ્યું છે કેઃ—
यस्य त्रिवर्गशून्यानि दिनान्यायान्ति यान्ति च । सलोदकारजस्त्रेव, श्वसन्नपि न जीवति ॥ १ ॥
શબ્દા --જે પુરૂષના ધર્મ અથ અને કામરૂપ ત્રિવર્ગના સાધન શિવાયના દિવસે આવે છે અને જાય છે, તે પુરૂષ લુહારની ધમનની પેઠે શ્વાસ લે છે તે પણ તે જીવે છે એમ કહેવાય નહીં. । ૧ ।
તેમાં ધમ અને અથના વિનાશ થવાથી અવિચારણીય એવા ઉત્પન્ન થએલા પદાર્થના વ્યય કરવારૂપ તાદાત્વિક વિષય સુખમાં લુબ્ધ થએલા વનહસ્તિની પેઠે કા પુરૂષ આપત્તિના સ્થાનરૂપ થયા નથી ? જે પુરૂષને કામ ઉપર અત્યંત આસક્તિ હોય છે તે પુરૂષના બ્રહ્મદત્ત વિગેરેની પેઠે ધન, ધર્મ, અને શરીરના નાશ થાય છે. તથા ધમ અને કામનું ઉલ્લંઘન કરી ઉપાર્જન કરેલા દ્રવ્યના બીજા અનુભવ કરે છે. અને પાતે તા હસ્તીના નાશ કરનાર સિંહની પેઠે અથવા મમ્મણ વિગેરેની પેઠે ઉત્કૃષ્ટા પાપનુ ભાજન થાય છે. તથા અથ અને કામનું ઉદૂધન કરી