________________
૧૪૩
સપ્તશ ગુણ વર્ણન, છે. તેથી ભેજન વખતે પ્રાપ્ત થએલા બાંધવાદિકને ભેજન કરાવે. જે પુરૂષો સુપાત્રને દાન આપી અથવા તે અધિક શ્રદ્ધાથી સુપારાનું સ્મરણ કરી ભજન કરે છે, તે ધન્ય છે. તે સિવાયના કેવળ પિતાનું પેટ ભરનારા નરાધમેથી શું? અતિથિઓને ભકિતથી, અથિજનેને શકિત અનુસારે અને દુઃખીજનેને અનુકંપાથી
ગ્યતા પ્રમાણે કૃતાર્થ કરી પછી મહાત્મા પુરૂષને ભેજન કરવું એગ્ય છે. યાચના કરનારા સંન્યાસી અને બ્રહ્મચારિઓને ભિક્ષા આપે. જે ગ્રાસ પ્રમાણ હાય, તેને ભિક્ષા કહે છે અને ચાર ગ્રાસને અગ્ર કહે છે. ઉત્તમ બ્રાહ્મણે ચાર અગ્રનેહંતકાર કહે છે. અથવાતે ભોજનને હંકાર કહે છે અને શિક્ષાને અગ્ર પણ કહે છે. અતિથિ, વિદ્વાન જ્ઞાતિબંધુ અને અજિનેની પૂજા કરી પિતાના વૈભવપ્રમાછે તેમને આપ્યા સિવાય ભેજન કરવું નહીં. જે વખતે દક્ષિણ નાસિકા વહેતી હેય તે વખતે મન કરી, શરીરને સિધું રાખી, દરેક ખાવાની વસ્તુ સુઘીને અને દષ્ટિદોષના વિકારને ટાળીને ખરાબ સ્વાદથી, સ્વાદ વગરથી અને વિકથાથી વર્જિત થએલું તથા શાસ્ત્રમાં નિષેધ કરેલા સંપૂર્ણ આહારના ત્યાગ કરવાથી મને હર એવા અન્નાદિકનું ભેજન કરવું જોઈએ. તથા ભેજન કરતાં સારી સ્નિગ્ધ, મધુર અને રસ યુક્ત વસ્તુ પ્રથમ ખાવી. પ્રવાહી, ખાટી, અને ખારી વસ્તુ વચમાં ખાવી, તીખી તથા કડવી વસ્તુ ભેજનના અંતમાં ખાવી. મનુષ્ય જન કરી રહ્યા પછી રસથી ખરડાએલા હાથે પાણીને એક કે ગળે હમેશાં પીવે. વળી ભેજન કરી રહ્યા પછી જળથી ભિજાએલા હાથે બે ગાલને, બીજા હાથને અને બે ચક્ષુને સ્પર્શ ન કરે કિંતુ કલ્યાણ માટે પોતાના બે ઢીંચણે સ્પર્શ કરે. કહ્યું છે કે –
मा करेण-करं पार्थ, मा गहौ मा च चकुषी। जानुनी स्पृश राजेन्द्र, जर्तव्या बहवो यदि ॥ ५॥
શબ્દાર્થ–હે યુધિષ્ઠિર રાજે? જે હારે ઘણા માણસેનું પોષણ કરવું હોય તે ભેજન કર્યા પછી ભીના હાથે બીજા હાથને બે ગાલને અને બે નેત્રને સ્પર્શ કરીશ નહીં પરંતુ હારા બે ઢીંચણે સ્પર્શ કરજે પો
હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં વિધિથી ભજન કરનારને ફળ બતાવે છે.
विधिनैवं विशुखात्मा, विदधानः सुनोजनम् । गृहिधर्माहतामात्म-न्यारोपयति सत्तमः ॥६॥ શબ્દાર્થ ઉપર જણાવેલી વિધિથી વિશુદ્ધ આત્માવાળો થઇ સારા ભેજનને કરતે અતિશય શ્રેષ્ઠ પુરૂષ પોતાના આત્મામાં ધર્મની યોગ્યતાનું આ પણ કરે છે. તે ૬ .