________________
શ્રાદ્ધ ગુણુ વિવરણ.
હવે ગ્રંથકાર મહારાજ ઉપદેશદ્વારા ધર્મને ચોગ્ય કાણ હાય તે બતાવી તેરમા ગુણની સમાપ્તિ કરે છે—
૧૧૩
एवं वितन्वन् विजवानुसारिवेषोपचारं रुचिरं विवेकी । स्वधर्मशोजोन्नतिकृद् गृहस्थो, विशेषधर्मार्हतया विनाति ॥७॥
રાદાથ—ઉપર જણાવ્યા પ્રમાણે જે વિવેકી ગૃહસ્થ મનહર એવા વૈભવને અનુસાર વેષના વ્યવહાર કરે છે તે પુરૂષ પાતાના ધર્મની શાભારૂપ ઉન્નતિ કરનાર થાય છે. અને પાતે વિશેષ ધર્મની યોગ્યતાને મેળવી રોાભાને પામે છે. ઘણા
इति त्रयोदशः ॥