________________
ત્રયોદશ ગુણ વર્ણન.
૧૫ શબ્દાર્થ ચૂસ્થાએ નિરંતર દ્રવ્ય, કાળ અને અવસ્થાને અનુસરે વન વિ. ગેરેને અંગાર કરવો જોઈએ. ૧. દ્રવ્યના પ્રમાણુથી વધારે સારે વેષ રાખનાર, વિશેષ ધનવાન છતાં ખરાબ વેષ રાખનાર અને નિર્બળ છતાં બળવાનની સાથે વિર કરનાર એવા પુરૂષને મેટા પુરૂષ ઉપહાસ્ય કરે છે . ૨ તથા ઉત્તમ પુરૂષએ કદીપણુ જીર્ણ અને મલીન વસ્ત્ર ધારણ કરવું નહીં. તેમજ લાલ કમળ શિવાય બીજું લાલ પુષ્પ ધારણ કરવું નહી. ૩. જે પુરૂષ પિતાને માટે લક્ષ્મીની ઇ.
ચ્છા રાખતા હોય તે પુરૂષ બીજાએ ધારણ કરેલાં વસ્ત્ર, પુષ્પ અને ઉપાનહ (૫ગરખાં) ધારણ કરે નહીં. ૪
અથવા આવકને અનુસાર ખરચ કરનાર અને વૈભવને અનુસાર વેષ ધારણ કરનાર ધર્મને અધિકારી થાય છે, એમ બીજે પણ અર્થ થાય છે. જે માણસ આવક છતાં કૃપણુતાથી ખરચ કરતા નથી અને દ્રવ્ય હોવા છતાં ખરાબ વસવિગેરેને ધારણ કરનાર થાય છે. તેથી લોકમાં નિંદિત થએલો તેપુરૂષ ધર્મમાં પણ અધિકારી થતો નથી અને મમ્મણોઠની પેઠે કલેશનો ભાગી થાય છે. તથા વિભવને અનુસાર વેષ કરે છતે પણ વિશેષે કરી દેવની પૂજાના વખતે અને જિન મંદિર તથા ધર્મસ્થાનમાં જવાના વખતે નિરંતર પહેરાતા વેષથી અધિક ઉત્તમોત્તમ વેષ અને અલંકારને ઉપલેગ કરે કહ્યું છે કે નિર્મળ અને ઉત્તમ વેષ ધારણ કરનાર પુરૂષ મંગળ મૂર્તિ થાય છે. તેથી તેવા પ્રકારના પુરૂષને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. તે આ બે શ્લેકેથી બતાવે છે –
श्रीमङ्गलात् प्रत्नवति, प्रागल्याच्च प्रवर्धते ।
दादयात्तु कुरुते मूत्रं, सँय्यमात्प्रतितिष्ठति ॥५॥ ફિર તપુર્ઘ ચરણ ગુનાઓં, નિનાનાવિન રિજનના अनग्नशायित्वमपर्वमैथुनं, चिरप्रनष्टां श्रियमानयन्त्यमी ॥६॥
શબ્દાર્થ–લક્ષ્મી મંગલ કરવાથી પ્રાપ્ત થાય છે, બુધિથી વૃદ્ધિ પામે છે, નિપુણતાથી ભૂલ કરે છે અને ઈદ્ધિના નિગ્રહ વિગેરે નિયમથી સ્થિર થાય છે. પા પુષ્પ સહિત મસ્તક, સારા પૂજેલા ચરણ સ્વી સંતેષ, થોડું ભેજન, વસ્ત્ર સહિત શયન અને પર્વ દિવસમાં મિથુનને ત્યાગ આ સર્વે ઘણા કાળથી નષ્ટ થયેલી લમીને પાછી લાવે છે. ૬
આ સંબંધમાં કર્ણદેવનું વૃત્તાંત આ પ્રમાણે છે
કવિ રાજાને દેવ પૂજા વખતે અગ્નિથી ધેલાં છેતીયાં, ચંદ્રાદિત્ય નામે કુંડળ, પાપ ક્ષયંકર નામે હાર અને શ્રી તિલક નામે બાજુબંધ વિગેરે અલકાર ધારણ કર્યા સિવાય દેવપૂજા વિધિ કરવામાં આવતા નહીં.