________________
ला
त्रयोदश गुण वर्णन.
JILI
:
ISHEDA
ShitareAndroineHimlmEC
ELION
વે કમથી પ્રાપ્ત થએલ વૈભવને અનુસાર વેષ રાખવારૂપ तेरमा शुशनुन रेछे.
IORMER
HD
EMAREILONEIDIE
તથા વિષ એટલે વય અલંકાર વિગેરે ભેગ્ય પદાર્થો. વિત્ત એટલે વૈભવ. ઉપલક્ષણથી, વય, અવસ્થા, દેશ, કાળ, જાતિ, પુરૂષ અને સ્ત્રી વિગેરેને સંગ્રહ તદનુસાર એટલે વૈભવના સરખે વેષ ધારણ કરતે ગૃહસ્થ ધર્મને અધિકારી થાય છે. જે વૈભવ વિગેરેથી અનુચિત વેષ ધારણ કરવામાં આવે તે લેકમાં ઉપહાસ્યપણાને, તુચ્છપણાને અને આ અન્યાયી છે એવી શંકા વિગેરેના દોષનું पात्र थाय छे. अधु छ -
" आत्मवित्तानुमानेन, कालौचित्येन सर्वदा । कार्यों वस्त्रादिशृङ्गारों, वयसश्चानुसारतः॥ १॥ अर्यादधिकनेपथ्यो, वेषहीनोऽधिकं धनी । अशक्तौ वैरकृत् शक्तैमहशिरुपहस्यते ॥२॥ न धार्यमुत्तमैर्जीर्णं, वस्त्रं च न मलीमसम् । विना रक्तोत्पलं रक्तं, पुष्पं च न कदाचन ॥३॥
आकाङ्क्षन्नात्मनो बनीं, वस्त्राणि कुसुमानि च । पादत्राणानि वान्येन, विधृतानि न धारयेत् ॥४॥