________________
घादश गुण वर्णन.
કિસ હવે આવકના પ્રમાણમાં ખર્ચ રાખવારૂપ બારમાગુણનું
માં છે વિવરણ કરે છે.
તથા પિષ્ય વર્ગનું પોષણ કરવામાં, પિતાના ખાવા પીવા વિગેરેના ભાગમાં અને દેવ તથા અતિથિના પૂજન વિગેરેના પ્રયજનથી દ્રવ્યને ખર્ચ કરે તેને વ્યય કહે છે. તથા ખેતી, પશુને પાલણ કરવાની વૃત્તિ, વેપાર અને રાજાની સેવાથી ઉત્પન્ન થએલ દ્રવ્યના લાભ તેને ગાય કહે છે. તે આવકને રીતસર ખર્ચ કરતા ગૃહસ્થ ગૃહસ્થઘર્મને યુગ્ય થાય છે, અર્થાત્ જે પુરૂષ આવકના પ્રમાણમાં ખર્ચ રાખે છે. તે પુરૂષ ગૃહસ્થ ધર્મની સન્મુખ થાય છે. કહ્યું છે કે"सानोचियदाणे, सानोचियत्नोगे, सानोचियनिहिकरेसिया"
ગૃહસ્થ નિરંતર આવકને અનુસાર દાનમાં તથા ભેગમાં ખર્ચ કરે અને આવકન અનુસાર નિધાનમાં સ્થાપન કરે, અથાત્ આવકના ત્રણ ભાગ સરખા કરી દ્રવ્યની વ્યવસ્થા કરે. અને કેટલાએક આવકને દુચિત ખર્ચના ચાર વિભાગ કરી વ્યવસ્થા કરવાનું કહે છે. તેમાં નિધન પુરૂના ખર્ચને વિભાગ આ પ્રમાણે છે. " पादमायान्निधिं कुर्यात्, पादं वित्ताय शोधयेत् । ધમપત્તળઃ પ, પદ્ધ વ્યોષ ? आयादर्द्ध नियुंजीत, धर्मे यहाधिकं ततः।
शेषेण शेषं कुर्वीत, यत्नतस्तुच्चमैहिकम् ॥२॥ મૃત