________________
૧૧૬
શ્રાદ્ધ ગુણ વિવરણ.
N
માટે જે કાર્ય દિવસે કરવાથી રાત્રિ સારી રીતે સુખથી વ્યતીત કરી શકાય તથા આઠ માસમાં કરેલા કાર્યથી ચતુર્માસ સારી રીતે નિર્વિધપૂર્વક થઈ શકે, અને વૃદ્ધાવસ્થા તથા આગામિક ભવ સુધરે એવાં કાર્ય કરવાં જોઈએ.
અગીયારમા ગુણને સમાપ્ત કરતાં થકાર ધર્માધિકારી બતાવે છે. "देशजातिकुलगर्दितकर्माण्यादरात्परिहरन् गृहमेधी।
आचरँश्च तदगर्हितमार्यैर्धर्मकर्मणि नवेदधिकारी" ॥१॥ ' શબ્દાર્થ-બૃહસ્થ દેશ, જાતિ અને કુળથી નિદિત કર્મોનો આદર પૂર્વક ત્યાગ કરતા અને આર્ય લેકેથી અનિંદિત કર્મનું આચરણ કરતે ધર્મ કાર્યમાં અધિકારી થાય છે ૧.તિ પતરા નુ | સાપ્ત છે