________________
૧૦૨
શ્રાદ્ધ ગુણ વિવરણ.
વિહવળ થવાને લીધે ભીંત બરાબર ચણી શક્યા નહીં તેમાં હમારે શેષ?' રાજાએ વેશ્યાને બેલાવી પુછયું. વેશ્યાએ જવાબ આપ્યો કે “રસ્તામાં જતાં મ્હારા સામે કોઈક દિગંબર (નિર્વસ્ત્ર પુરૂષ) આવ્યો તેની મને લજા આવવાથી તે માર્ગ છેડી
જ્યાં ભીંત ચણાતી હતી તે માર્ગથી હું ગઈ હતી.” આ વાત સાંભળી વેશ્યાને રાજાએ છેડી દીધી. પછી રાજાએ દિગબરને બેલા અને તેને પુછયું પણ તે કાંઈ બે નહીં, એટલે રૂષ્ટ થયેલા નિર્વિચાર રાજાએ તેને શૂળીએ ચઢાવવાની આજ્ઞા કરી તે પછી કોઈએ રાજા પાસે આવી કહ્યું કે તે શૂળીમાં માતા નથી. રાજાએ આદેશ કર્યો કે શૂળી ઉપર જે માય તેને શૂળી ઉપર ચઢાવો આ પ્રમાણે આદેશ થતાં રાજાના શાળાને શૂળી ઉપર ચઢાવી દીધે. કહ્યું છે કે“ विचारयति कस्तत्त्वं, निर्विचारे नृपे सति।
राजोक्त्या राजशानोऽपि, शूखायामधिरोपितः ॥६॥ * શબ્દાર્થ – જ્યાં રાજા નિર્વિચાર હોય ત્યાં તેનો વિચાર કોણ કરે? જુઓ રાજાની ઉકિતથી રાજાના સાળાને પણ શુળી ઉપર ચઢાવી દીધે પે ૬ ”
આ પ્રમાણે જઈ આ નગરની પ્રજા કેવી રીતે સુખી થતી હશે.? એમ વિચાર કરતે શ્રીવિક્રમરાજા પિતાના કાર્ય માટે ચાલ્યો ગયો, આવા નગરમાં વાસ કરે તે લાભકારક નથી. કહ્યું છે કે – “ यदि वांच्छति मूर्खत्वं, वसेद्रामे दिनत्रयम् ।
अपूर्वस्यागमो नास्ति, पूर्वाधीतं विनश्यति ॥ ७॥ સંથા– - ગરથ પુરે નિવ, તમવિ ફુલાવયા કથા • तत्थ सया वसियव्वं, पनरजलं इंधणं जत्थ ॥ ७ ॥
શબ્દાર્થ– મુર્ખતા મેળવવાની ઇચ્છા હોય તો જે ગામમાં અપૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ નથી અને પૂર્વનું ભણેલું નાશ પામે છે તેવા ગામમાં ત્રણ દિવસ વાસ કરે છે વળી જ્યાં જિનેશ્વરનું મંદિર હય, જ્યાં સિદ્ધાંતના જાણુ સાધુ અને શ્રાવકે વસતા હેય, અને જ્યાં પ્રચુર જળ તથા ઇંધણ મળતાં હોય ત્યાં હમેશાં રહેવું જોઈએ. ૮ ન કદી સાધુજનેના વિરહવાળો દેશ ઘણુ ગુણવાળો હોય તે પણ ધમાંથી પુરૂ તેવા દેશમાં રહેવું જોઈએ નહીં. અથવા દુષ્કાળ, પરચકને ઉપદ્રવ, મરકી વિગેરેને સૂચવનારા અનેક ઉત્પાતેથી પરાભવ પામેલા સ્થાનને ઉપપ્પત કહે છે તે આ પ્રમાણે