________________
Fઉપર
दशम गुण वर्णन.
– –
Bી
શ્રા
વકના પાંત્રીશ ગુણ પૈકી નવમા ગુણનું વિવરણ પૂર્ણ કરી “ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરવા” રૂપ દશમા ગુ.
'
'
એ
શુનું વર્ણન કરે છે.
ત્યનનુvgi સ્થાનમ–વળી ધર્મની ગ્યતા મેળવનાર ગૃહસ્થ સ્વચક્ર પરચકના વૈરથી દુષ્કાળ, મરકી, સાત ઈતિઓ અને પ્રજાના પરસ્પર કલેશથી ઉપદ્રવવાળા ગામ કે નગરાદિક સ્થાનને ત્યાગ કરનાર હોય. જે તેવા સ્થાનનો ત્યાગ કરવામાં ન • આવે તો પ્રથમ ઉપાર્જન કરેલા ધર્મ, અર્થ અને કામ વિગેરેનો નાશ હોવાથી અને નવીન ધર્મ અર્થ કામનું ઉપાર્જન નહી થવાથી તેના ઉભય લેકનો નાશ થાય છે. જેમ દ્વારિકાના ઉપદ્રવ વખતે દ્વારિકાના અને વવભીના ભંગ વખતે વલભીના લોકોના ઉભય લેકને નાશ થયે હ. અથવા ધમ, અર્થ અને કામ વિગેરેને અડચણ કરનાર ભિલ્લ પલ્લી પ્લેગામ અને દેવગુરૂની સામગ્રીથી રહિત નગરાદિકને ઉપયુત કહે છે. તેવા સ્થાનમાં ધર્મ, અર્થ અને કામની ઈચ્છા રાખનાર પુરૂષે વાસ કરવો નહીં. કારણકે તેવા સ્થાનમાં રહેવાથી ચેર, સ્ત્રીલંપટ અને દુષ્ટ રાજા વિગેરેના સંસર્ગથી ધર્મ અને અર્થની હાની થાય છે. તેમજ દેવદર્શન, ગુરૂનું આગમન અને સાધર્મિકના સંસર્ગ વિગેરેને અભાવ હોવાથી નવીન ધર્માદિકનું ઉપાર્જન પણ થઈ શકતું નથી. કહ્યું છે કે
सद्धर्मदुर्गसुस्वामिव्यवसायजनेन्धने । वजातिलोकरम्ये च देशे प्रायः सदा वसेत् ॥१॥