________________
૯૨
શ્રાદ્ધ ગુણ વિવરણ,
'
રાજાની પરીક્ષા કરવા માટે કુમારને સતાડી દીધા. રાજાએ ભાજન વખતે કુમારની સવ ઠેકાણે તપાસ કરાવી પરંતુ કાઇ પણ ઠેકાણેથી તે મળી આવ્યે નહીં. તેથી ભ્રમિત થયેલાની પેઠે રાજા સ્થિર થઈ ગયા, અને રાજાના સઘળા પરિવાર પણ શ્યામ સુખ બની ગયા. આ અરસામાં કેઇએ શકા કરી કહ્યું કે “ કુમાર મંત્રીને ઘેર ગયા હતા. ” તેથી સ લેાકેાના ચિત્તમાં મંત્રી ઉપર શ`કા થઈ આવી. મત્રી પણ રાજસભામાં ગયા ન હતા તેથી તેની ભાર્યાં એટલી કે “ હે સ્વામિન્ ! આજે રાજસભામાં કેમ ગયા નથી. ” મંત્રીએ જવાબ આપ્યા કે “ હું પ્રિયે ! હું રાજાને સુખ દેખાડવાને સમર્થ નથી; કારણ કે આજે મ્હે રાજકુમારને મારી નાંખ્યા છે. ” ભાર્યાએ કહ્યું કે “ હે નાથ ! એ શું ? ” મંત્રીએ જવાબ આપ્યા કે “ ગઇ કાલે હૈં કહ્યું હતું કે ગર્ભના પ્રભાવથી આ રાજાના પુત્ર શત્રુની પેઠે મ્હારા નેત્રાને દાહ ઉત્પન્ન કરે છે, ’ તેથી મ્હે' ત્હારી ચિત્તની સમાધિ માટે તેને મારી નાંખ્યા છે. ” તે પછી ચિત્તામાં બળાપા કરતી મંત્રી પત્ની એકદમ વસંત મિત્રને ઘેર જઇ તેને સર્વ વૃતાંત કહી સંભળાવ્યેા. મિત્ર અત્યંત કૃતજ્ઞ હાવાથી “આ વાતમાં કાંઇ નથી. હું પોતેજ રાજાને ભેગા થઇશ.” એવી રીતે મંત્રી પત્નીને આશ્વાસન આપી પોતે રાજા પાસે ગયા, અને રાજાને વિનતિ કરી કે “ હે દેવ ! આ બાબતમાં મંત્રીના ખીલકુલ અપરાધ નથી.કિંતુ આ વિષયમાં મ્હારા પોતાનાજ અપરાધ છે. ” એવી રીતે યુક્તિથી કાંઇક લે છે તેટલામાં મંત્રીની પત્ની પણ આવી પહાચી અને તેણે જણાવ્યુ કે “ મ્હારા દાદ પૂર્ણ કરવા માટે આ ખીના બનેલી છે. ” તે પછી મંત્રી પણ આવી પહેાંચ્યા અને કપાયમાન શરીરવાળા તેણે વિનતિ કરી કે “ હે રાજન્ ! મ્હારા દુઃખથી દુ:ખી થયેલા વસંત અને મ્હારી પત્ની પેાતાના અપરાધ જાહેર કરે છે, પર`તુ સઘળા અપરાધ મ્હારાજ છે, તેથી મ્હારા પ્રાણા ગ્રહણ કરવા જોઈએ. ” તે પછી રાજા વિચાર કરવા લાગ્યા કે, ‘ આ મંત્રી બધી રીતે મ્હારૂ હિત કરનાર અને આમળાં આપી મને જીવતદાન આપનાર છે. ' એમ વિચારી રાજાએ લેક સમક્ષ માત્રિને કહ્યું કે “ હું મિત્ર ! તે વખતે જો ન્હેં મને આમળાનાં ફળ ન આપ્યાં હાત તા હુ ક્યાંથી,આ રાજ્ય ક્યાંથી, પુત્ર કયાંથી અને પરિવાર પણ ક્યાંથી હેત.” મત્રિએ કહ્યું કે,“હે સ્વામિન્ ! આમ હેવાથી તમારી કૃતજ્ઞતા પ્રગટ થાયછે;પણ તમારા પુત્રરૂપી રત્નને નાશ કરનાર મને તે દંડ આપવોજ જોઈએ.”ત્યારે રાજાએ કહ્યું,“ો એમ છે તે! ત્રણ આમળામાંથી એક આમળુ' વળી ગયુ. ’” એટલે મત્રિ બેલ્યા કે, “ હે દેવ ! હું સર્વ ગુણાધાર ! ને
""