________________
અષ્ટમ ગુણ વર્ણન.
૯૧ મસ્તક એ પુરૂષની અર્થિપુરૂષને વિષે સંપત્તિ વગરની સ્વાભાવિક પૂજા ગણાય
છે. ૯૦
- કુમારના નેહ યુકત આલાપ વિગેરે જઈ પ્રભાકર વિચાર કરવા લાગે કે, “અહે! આ કુમારની નિર્મળ મૂર્તિ, મિત અને મધુર વચન, નવીન ઔચિત્ય ચાતુર્યતા અને આત્માની નિર્મળતા કેવી આશ્ચર્યજનક છે ! કેટલાએક પુરૂષ બાલ્યાવસ્થાથી જ દ્રાક્ષની પેઠે મધુર હોય છે, કેટલાએક આમ્ર વૃક્ષની પિઠે કાલાંતરે મધુરતાને પ્રાપ્ત થાય છે, અને કેટલાએક તે ઇંદ્રવારણાના ફળની પેઠે વિપાકથી (પાકવાથી) કદિ પણ મધુર થતા નથી, અને જ્યાં આકૃતિ હોય ત્યાં ગુણે વાસ કરી રહે છે. એ પ્રમાણે નિશ્ચય કરી પ્રભાકર તેની સેવા કરવા લાગ્યું. તેથી કુમારે તેને રહેવા નગરની અંદર એક મકાન અપાવ્યું. પછી પ્રભાકરે ઉત્તમ સ્વભાવવાળી, સ્થિરતાવાળી અને વિયાદિક ગુણવાળી એક બ્રાહ્મણને પિતાની ભાય કરી, તથા મહાન ધનાઢ્ય, પરોપકારરૂપ વ્રતને ધારણ કરનાર અને પુરજનેમાં મુખ્ય એવા વસંત નામના વણિકને મિત્ર કર્યો. અનુક્રમે પિતા મરણ પામતાં ગુણસુંદર કુમાર રાજા થયે, અને સર્વ કાર્ય કરવામાં સમર્થ પ્રભાકર મંત્રી થયે. એક વખતે અશ્વના વેપારીઓએ બે જાતિવંત ઘોડાઓ રાજાને ભેટ કર્યા. તે ઉત્તમ લક્ષણવાળા હતા પરંતુ વિપરીત શિક્ષાને પામેલા હતા. તે બિના જાણ બહાર રહેવાને લીધે રાજા અને મંત્રી અને ઘેડા ઉપર આરૂઢ થઈ નગરની બહાર જઈ અ ખેલાવવાના થાનમાં અને ખેલાવી વેગ જાણવાની ઇચ્છાથી તે બન્નેએ અને ચાબુકને પ્રહાર કર્યો તેથી તે બને એટલા તે વેગથી ચાલી નિકળ્યા કે કઈ પણ તેઓની ગતિને પહોંચી શકે નહીં. અનુક્રમે વનમાં આમળાંના વૃક્ષ નીચેથી પસાર થતા નિશાનબાજ મંત્રીએ ત્રણ આમળાં ગ્રહણ કરી લીધાં. પછી તેમણે લગામ મુકી દીધી એટલે એકદમ બન્ને અ ઉભા રહ્યા. આ વખતે રાજાને તૃષા લાગી હતી તેથી મંત્રીએ એક આમળું આપ્યું ક્ષણવારમાં અતિ તૃષાતુર થયેલા રાજાને બીજું અને ત્રીજું આમળું આપ્યું. એવી રીતે ત્રણ આમળાથી કાળ ક્ષેપ કરતાં પાછળ રહેલું સૈન્ય આવી પહોચ્યું. પછી સ્વસ્થ થઈ નગરને વિષે આવી પહોંચ્યા. - હવે ગુણસુંદર રાજાને એક પાંચ વર્ષને પુત્ર હતો તે બાળ હરિણને સાથે લઈ હમેશાં મંત્રીના મકાનમાં કીડા કરવા આવતું હતું. એક વખતે મંત્રીએ