________________
શ્રાદ્ધ ગુણ વિવરણ. કરવાથી મને તત્કાળ આવું ફળ પ્રાપ્ત થયું.” આ પ્રમાણે કહી સિહની રજા લઈ પ્રભાકર આગળ ચાલ્યા. રસ્તામાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્ય" वरं विहां सह पन्नगैनवेच्छठात्मनिर्वा रिपुभिः सहोषितम् । अधर्मयुक्त श्चपलैरपएिकतै न पापमित्रैःसह वर्तितुं क्षमम् ॥६॥ श्हैव हन्युर्जुजगा हि रोषिता, धृताऽसयश्छिमपेक्ष्य वाऽरयः। असत्प्रवृत्तेन जनेन सङ्गतः, परत्र चैवेह च हन्यते जनः ॥७॥ नृणां मृत्युरपि श्रेयान् , पण्डितेन सह ध्रुवम् । न राज्यमपि मूर्खेण, लोकघ्यविनाशिना ॥ ॥"
શબ્દાર્થ–સર્વેની સાથે વિચરવું અને શઠ પુરૂષ તથા શત્રુઓની સાથે વાસ કરવો સારે છે, પણ ધર્મહીન, ચપળ, મૂર્ખ અને પાપી મિત્રોની સાથે વર્તન કરવું પિગ્ય નથી. ગુસ્સે થયેલા સર્વે અને ખગને ધારણ કરનાર શત્રુઓ તો છિદ્રને જોઈ આ લોકમાંજ હણનારા થાય છે; પણ અસહ્મવૃત્તિ વાળા પુરૂષની સાથે સંગતિ કરનાર પુરૂષ ઉભય લેકમાં હણાયો.૭ પંડિતની સાથે રહેતાં મનુષ્યનું મરણ થાય તે પણ ખરેખર કલ્યાણકારી છે; પરંતુ ઉભય લોકને નાશ કરનાર મૂર્ખની સાથે રહેતાં રાજ્ય હોય તે પણ સારૂં નથી.”
અનુક્રમે પ્રભાકર સુંદરપુરમાં ગયા. ત્યાં હેમરથ નામે રાજા હતા, તેને કુવ્યસનને ત્યાગ કરનાર, કૃતજ્ઞ, વિક્રાપ્રિય અને લેકેને પ્રેમ સંપાદન કરવામાં કુશળ એ ગુણસુંદર નામે પુત્ર હતે. શાસ્ત્રાભ્યાસ કરવામાં તત્પર થયેલા તેને પ્રભાકરે નગરની બહાર છે. તેની પાસે જઈ પ્રભાકરે વિનય પૂર્વક પ્રણામ કર્યો. તે જોઈ કુમારે પણ પ્રસન્ન રષ્ટિથી અવલોકન કરવા રૂપ પૂજાથી પ્રભાકરની પૂજા કરી. કહ્યું છે કે – "प्रसन्ना हग् मनः शुषं, ललिता वाग् नतं शिरः ।
શ્વિયં પૂના, વિનાશિ વિજd સતામ્ ! ” શબ્દાર્થ–પ્રસન્ન દૃષ્ટિ, નિર્મળ અંતઃકરણ, સુંદર વાણી અને નમ્રીભૂત