________________
€
તલ
अष्टम गुण वर्णन.
ઊન
·--
વે ક્રમથી પ્રાપ્ત થયેલ સારા આચારવાળાના સગ કરવા ” રૂપ અષ્ટમ ગુણનુ વર્ણન કરે છે.
,,
66
સવારે ”—સુંદર આચાર અર્થાત્ આ લેક તથા
,,
પરલેક
ના હિતવાળી પ્રવૃત્તિ તેને સદાચાર કહે છે. તેવા સારા આચારવાળા પુરૂષોની સાથે સંગ કરનાર હોય. પરંતુ જુગારી, ધૃત્ત, બદમાસ, ભાટ, ભાંડ, અને નટ વિગેરેના સંગ કરે નહીં. કારણકે તેમના સંગ કરવાથી સદાચાર હાય તે પણ નાશ પામે છે. કહ્યું છે કેઃ—
:
66
“થવિ સપ્તનિરતો, જાવિષ્પત્તિ જ્ઞાવિષ્પત્તિ । अथाऽसज्जनगोष्ठीषु, पतिष्यसि पतिष्यसि ॥ १ ॥”
શબ્દાર્થ “ જો તું સત્પુરૂષની સંગતિમાં આસક્ત થઇશ તા સુખી થઇશ અને જો તું દુર્જનની સગતિમાં પડીશ તે દુ:ખમાં પડીશ. ૧
\
,
st
( નિશ્ચય નયથી ) સંગતિ સર્વ પ્રકારે ત્યાગ કરવા યોગ્ય છે. જો તે સથા ત્યાગ ન કરી શકાય તો સત્પુરૂષોની સાથે સ’ગ કરવા ચાગ્ય છે, કારણકે સંત પુરૂષો સંગતિનું ઔષધ છે. વળી કહ્યું છે કે “ તું સત્સંગનું મહાત્મ્ય તે ને ! પાર્શ્વ મણિના સંગથી લાğં સુવર્ણ થાય છે, અને કાચ સુવણુની સંગતિથી મણિની ગણત્રીમાં આવે છે. જેમ જળમાં ઉત્પન્ન થયેલા શ’ખ અગ્નિના સંબધથી દાહ ઉત્પન્ન કરે છે, તેમ સારા કુળમાં ઉત્પન્ન થયેલા પુરૂષ પણ કુસંગતિથી વિકારને પામે છે. મનુષ્યાકિ સચેતનના સંગતો દૂર રહેા, પરંતુ વૃક્ષમાં પણ સજ્જન દુર્જનપણું રહેલું છે. કારણકે અશોકવૃક્ષ શેનો નાશ કરે છે, અને કલિ (બેહેડાનુ) વૃક્ષ ફ્લેશ ઉત્પન્ન કરે છે, જેમ અશ્વ પાતળા હાય છે તે પણ શોભાને પામે છે, અને રાસભ પુષ્ટ હોય તોપણ શોભાને પામતા નથી; તેમ સજ્જન નિર્ધન હોય તા પણ તે શ્રેષ્ઠ ગણાય છે,