________________
સપ્તમ ગુણ વર્ણન.
૮૫ થયેલી અંબિકા આમ્રવૃક્ષની છાયામાં વિશ્રામ લે છે, તેટલામાં ઘરમાં ગયેલી તેની સાસૂ શીળના મહિમાથી તથા મુનિદાનથી પ્રસન્ન થયેલ શાસનદેવતાના પ્રભાવથી મુનિને દાન આપવાની જગામાં રહેલાં આસને સુવર્ણમય થયેલાં તથા સિક મૈક્તિકરૂપ થયેલાં અને રાઈનાં ભાજને જેવાં ને તેવાં ભરેલાં જોઈ ખુશી થઈને પુત્રને કહેવા લાગી કે, “હે પુત્ર! પતિવ્રતા અને ગુણવતી વહુને એકદમ તેની પાછળ જઈ પાછી તેડી લાવ.” સેમભટ્ટ પણ તેનું માહાભ્ય જોઈ પશ્ચાતાપ કરતે તેની પાછળ ગયે. ભર્તારને આવતે જોઈ ભય પામેલી અંબિકા પિતાના પુત્ર સાથે નજીકના કૂવામાં પડી. જૈન મુનિને આપેલા દાનના ધ્યાનમાં તત્પર થયેલી તે શુભ ધ્યાનથી કેહંડ નામના વિમાનમાં મોટી ઋધ્ધિવાળી અંબિકા નામની દેવી થઈ. લેકના અપવાદથી ભય પામેલા સેમભટ્ટે પણ તેજ કૂવામાં ઝંપાપાત કર્યો. તે પણ મરીને તેજ વિમાનમાં અભિગિક કર્મના ઉદયથી સિંહરૂપ ધારી દેવ થયે, અને તે અંબિકાના વાહન તરીકે થા. ઈતિ અંબિકા ઉદાહરણ સમાપ્ત. - હવે આ ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશદ્વારા સારે પાડેશ રાખવા આગ્રહ કરે છે. "इत्यम्बिकावदिहकन्दलमत्सरादीन्,
कुप्रातिवेश्मिकतया प्रतिनाव्य दोषान् । કરતા વપરચેતનધિતો,
સુતિ વેફિવિશ્વ વિધીત વાત છે ! ” | શબ્દાર્થ—-“ઉપર જણાવ્યા પ્રમાણે આ લેકમાં અંબિકાની પડે ખરાબ પાડેશથી અપવાદ અને અદેખાઈ વિગેરે દેશોની પ્રાપ્તિ થાય છે એમ વિચારી શ્રાવક નિરંતર પિતાની અને પરની સુખ સમાધિ માટે સારા પાડેશવાળા મકાનમાં વાસ કરે. ૭ રિ સત્તા
T
9
E -