________________
અષ્ટમ ગુણ વર્ણન.
૮૭
પણ અધમ પુરૂષ ધનવાન હોય તા પણ તે શ્રેષ્ઠ ગણાતા નથી. ઉપાધિજન્ય દોષ તે દૂર રહેા, પરંતુ જેમ જ્ઞાનની સંગતિ થવાથી પ્રાણીનાં કર્મ નાશ પામે છે, તેમ સ્વભાવથી ઉત્પન્ન થયેલા પણ દોષ સારી સંગતિથી ચાલ્યા જાય છે. ”
એ પાપટનામાતા પિતા એકજ હાવા છતાં ભિલ્લાના સ’ગથી એકને અવગુણ થયા હતા, અનેમુનિયાના સંગથી ખીજાને ગુણ થયા હતા, એમ સંભળાય છે. “ હું રાજન્ !મ્હારા અને તે પક્ષીના માતા પિતા એકજ છે મને મુનીએ લાવ્યા છે, અને તેને ભિન્ન લેાકેા લઈ ગયા છે. હે રાજન્ ! તે પક્ષી ભિલ્લાની વાણી શ્રવણ કરે છે, અને હું મુનિ પુ ગવાની વાણી શ્રવણુ કરૂ છું. સંસર્ગથી દોષ અને ગુણ પ્રાપ્ત થાય છે, એ તમે પણ પ્રત્યક્ષ જોયું. ” વળી કહ્યું છે કેઃ—
" धर्मं यस्तदयो यशश्च्युतनयो वित्तं प्रमत्तः पुमान्, काव्यं निष्प्रतिनस्तपः शमदयाशून्योऽल्पमेधाः श्रुतम् । वस्त्वालोकमलोचनश्चलमना ध्यानं च वाञ्छत्यसौ,
यः सङ्गं गुणिनां विमुच्य विमतिः कल्याणमाकाङ्क्षति ॥२॥” શબ્દાર્થ—“ જેમ નિર્દય પુરૂષ ધર્મત, અન્યાચી યશને, પ્રમાદી પુરૂષ દ્રવ્ય ને, બુદ્ધિહીન કાવ્યને, સમતા અને દયારહિત પુરૂષ તપસ્યાના, અલ્પ બુધ્ધિ શ્રુત ને, નેત્રહીન પદાર્થ જોવાને, અને ચલચિત્તવાળા ધ્યાનને ઇચ્છે છે તેમ દુર્માંત ગુણીના સંગના ત્યાગ કરી કલ્યાણની ઈચ્છા રાખે છે. ૨ ”
સારી સ`ગતિના ઉપદેશ જેવી તેવી રીતે પ્રાપ્ત થતા નથી.આ સબધમાં લેાકમાં પ્રસિદ્ધ થયેલી પ્રભાકરની કથા આ પ્રમાણે છે.-~~
વીરપુર નગરમાં ષટ્ક માં તત્પર દિવાકર નામે બ્રાહ્મણ રહેતા હતા. તેને પ્રભાકર નામે એક પુત્ર હતા. તે કીમીયાગર, જુગારી, કજીયાખાર અને સર્વ ઠેકાણે નિર‘કુશ હાથીની પેઠે ઇચ્છા પ્રમાણે ભ્રમણ કરનાર હતા. તેના પિતાએ તેને આ પ્રમાણે શિખામણ આપી કે, “હે વત્સ! તું વ્યસનના ત્યાગ કર. જેને માટે કહ્યું છે ક્રેઃ
“ભૈરવૈશ્વાનરવ્યાધિવાવ્યસનનીk; |
महानर्थाय जायन्ते, वकाराः पञ्च वर्द्धिताः ॥ ३ ॥ શબ્દાર્થ..વૈર, વૈશ્વાનર (અગ્નિ), વ્યાધિ, વાઢ અને વ્યસનરૂપ આ પાંચ ભેંકારો વૃદ્ધિ પમાડવાથી મહાન્ અનર્થ થાય છે. ૩”
માટે હે વત્સ ! શાસ્રાનુ' અવગાહનકર, કાવ્યરસરૂપ અમૃતનું પાનકર, કળા