________________
सप्तम गुण वर्णन.
વૈ ક્રમ પ્રાપ્ત સપ્તમ ગુણનુ વર્ણન કરે છે.
“ અનેજનિનામદારવિવાઐતનિતનઃ ''. —ગૃહસ્થ અનેક પેસવા નિકળવાના દ્વારાથી રહિત મકાનવાળા હાય. કારણકે જો ઘરમાં પેસવા નિકળવાનાં ઘણાં દ્વાર હાય તા જેએના આગમન અને પ્રવેશની ખખર પડતી નથી તેવા દુષ્ટ લેાકેાના આવવાથી સ્ત્રી વિગેરેને પરાભવરૂપ ઉપદ્રવ થાય છે. આ ઠેકાણે ઘરનાં અનેક દ્વારાને નિષેધ થવાથી ગૃહસ્થ નિયમિત દ્વારથી સારી રીતે રક્ષણ કરાએલા ઘરવાળા હાવા જોઇએ એવા અહિ' તાત્પર્ય છે. તેવા પ્રકારના ઘરને પણ અનુચિત સ્થાનમાં નહિં આંધતાં ઉચિત સ્થાનમાંજ આંધવુ' યુકત છે. તે સ્થાન આ પ્રમાણે છે. શલ્ય ( અસ્થિ ), રાખ ખાતર વિગેરે દ્વેષ અને નિષેધ કરેલ આયથી રહિત હાય તથા ઘણી કૂવા, અંકુરા, દર્ભના ગુચ્છા, સુંદર વર્ણ તથા ગંધવાળી માટી હાય, સારા સ્વાદયુકત પાણીને ઉદ્દગમ હાય અને નિધાનવાળુ હાય તેને ચેાગ્ય સ્થાન કહે છે કહ્યું છે કે
*
शीतस्पर्शोष्णकाले यात्युष्णस्पर्शा हिमागमे ।
વર્ષાનુ ચોાયસ્પર્શી, સા ગુપ્તા સર્વલેનિનમ્ ॥ ? ॥ ”
શબ્દા ઉષ્ણ કાળમાં શીત સ્પર્શીવાળી, શીત કાળમાં ઉષ્ણુ સ્પ વાળી અને વર્ષા ઋતુમાં ઉષ્ણ તથા શીત એ બન્ને સ્પર્શવાળી હોય તે ભૂમિ સ પ્રાણીઓને કલ્યાણકારી થાય છે, ૧
પ્રથમ ભૂમીને એક હુરત પ્રમાણ ખાદી પછી તે ખાડાને તે રતીથી પુરી દેતાં જે રતી વધી પડે તે શ્રેષ્ઠ, આછી રહેતા હીન, અને ખરેખર થાયતેા સાધારણ