________________
તૃતીય ગુણ વર્ણન વખત વ્યંતરે શિવને કહ્યું કે હવે પછી ત્યારે મને કાઢવાને ઉપાય કરે નહીં. જો તું તેમ કરીશ તે પણ હું ત્યાંથી નીકળીશ નહીં. તેથી ત્યારે અપયશ થશે. પરંતુ ધનમાં આસક્ત થયેલે તે બ્રાહ્મણ ઉપચાર કરતે વિરપે નહીં. એક વખતે તે વ્યંતર કઈ ધનવાન પુરૂષના પુત્રને વળગે. શિવ ત્યાં જઈ મંત્રજાપ કરવા લાગ્યા વ્યંતરે મુઠ્ઠી ઉગામી કહ્યું કે “હું તને મારી નાખીશ.” ત્યારે ભયભીત થયેલ બ્રાહ્મણ બે કે “હે વ્યંતર ! હું તને કંઈ જણાવવા માટે અહિં આવ્યો છું.” બંતરે કહ્યું કે “તે શું છે?” શિવે કહ્યું કે હારી સ્ત્રી સાવત્રી અહિં આવી છે.” એ વાર્તા શ્રવણ કરીને જ વ્યંતર પલાયન કરી ગયો અને તે બ્રાહ્મણને દ્રવ્ય તથા યશની પ્રાપ્તિ થઈ. કહ્યું છે કે
“ कसहिन्या गेहिन्याऽत्र, के के नोछेजिता जनाः।
તાત્રામત્તેતિ શુવૈવ, ત્યવા પાત્ર નતોડમરઃ ૨૨.” શબ્દાર્થ_કવાર સીથી આ લેખમાં ક્યા કયા પુરૂષે ઉદ્વેગને નથી પામ્યા? (અર્થાત સર્વે પામ્યા છે) “તે અહિં આવી છે એટલું સાંભળીને વ્યંતર દેવતા પાત્રને ત્યાગ કરી નાશી ગયે. ૧૨ >
વળી કુલીનતા, આચારની વિશુદ્ધિ, ઉત્તમ કુળાચાર અને દેવ, અતિથિ તથા બાંધવને સત્કાર કરવામાં નિર્દોષપણું વિગેરે ઉત્તમ કુળ વધૂના ગુણે છે. માટે તેવી સારી ભાય મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
વધ રક્ષણના ઉપાયો આ પ્રમાણે છે. પથારી ઉપાડવી, ઘરમાંથી કચરો કાઢી સાફ રાખવું, જળને ગાળી પવિત્ર રાખવું, રસોડાનું કાર્ય કરવું, વાસણે ઈ સાફ રાખવાં, ધાને દળવાં, ગાય દેહવી, દહીંનું મથન કરવું, રસોઈ કરવી, યોગ્ય રીતે ભજન પીરસવું, પાત્ર વિગેરેને સાફ કરવા અને સાસૂ, સ્વામી, નણંદ તથા દેવરને વિનય કરવા વિગેરેથી વધુ કઇ પુર્વક જીવે છે. આ પ્રમાણે સ્ત્રીને ઘરકાર્યમાં જોડવી, તેને પરિમિત (ડું) દ્રવ્ય આપી મુકવું, સ્વતંત્ર થવા દેવી નહીં અને શ્રેષ્ઠ આચાર રૂપ માતાના સરખી સ્ત્રીને રોકી રાખવી. અર્થાત્ જેમ સારા આચાર રૂપી માતાને સત્પરૂ પિતા પાસેથી જ્યાં ત્યાં જવા દેતા નથી તેમ સ્ત્રીને પણ જવા દેવી નહીં. વળી કહેલું છે કે
ઉત્તમ કુળની સ્ત્રીઓને નિરંતર ઘરના દ્વારમાં બેસવું, નાટક વિગેરેનું જેવું અને ગવાક્ષમાં (ગેખમાં) બેસવું નિષેધ કરેલું છે. શરીરના અવયવને પ્રગટ કરવા,